Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મીએ કરશે જંગી જાહેરસભા

પશ્ચિમ વિધાનસભામાં જાહેર સભા કરી જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકની જીત નિશ્ચિત કરશે નરેન્દ્રભાઈ

jatinsanghvi by jatinsanghvi
2022-11-19 10:39:32
in તાજા સમાચાર, પ્રાદેશિક, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter


ભાવનગર,તા.19
વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1ડિસેમ્બરે મતદાન છે, એ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવન વેગી અને ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. આગામી 23મીએ તેઓ ભાવનગરમાં ચૂંટણી પ્રચાર માટે જંગી જાહેર સભા કરશે. ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આ જાહેર સભા યોજાશે તેમ જાણવા મળ્યું છે.
ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવાનો છે ત્યારે ભાજપે કાર્પેટ બોમ્બ પદ્ધતિથી પ્રચાર પ્રસાર ગોઠવ્યો છે જેમાં સ્ટાર પ્રચારકો ઉપરાંત પ્રદેશ અને સ્થાનિક નેતાઓ પ્રચારમાં ઉતરી પડી વિપક્ષોની છાવણીમાં સોંપો પાડી દેશે.! જરૂર પડે ત્યાં વડાપ્રધાન મોદી પણ સભા કરશે. શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠક મત વિસ્તારમાં પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણેય વિધાનસભાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં બુધવાર તા.23 નવેમ્બરે નરેન્દ્રભાઈ જંગી જાહેર સભા કરશે. વિપક્ષોના સૂપડા સાફ કરવા અને સમીકરણો બદલવામાં મોદી માહિર છે ત્યારે પશ્ચિમ વિધાનસભાના ચૂંટણી જંગમાં જીત નિશ્ચિત કરવા મોદી મ્હોર મારશે તેમ રાજકીય પંડિતોનું ગણિત છે.!
પ્રાથમિક વિગતો અનુસાર શહેરના ચિત્રા ખાતે સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેર સભા કરશે, હાલ મંજૂરી સહિતની કામગીરી હાથ ધરાઈ છે.

Previous Post

એલન મસ્કે નવી ટ્વિટર પોલિસી કરી જાહેર

Next Post

યુટ્યુબ શોર્ટસ પરથી કમાણીની તક : લોન્ચ કર્યું નવું ફીચર

jatinsanghvi

jatinsanghvi

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
યુટ્યુબ શોર્ટસ પરથી કમાણીની તક : લોન્ચ કર્યું નવું ફીચર

યુટ્યુબ શોર્ટસ પરથી કમાણીની તક : લોન્ચ કર્યું નવું ફીચર

પ્રચંડ જીત હાંસલ કરવા ભાજપે તૈયાર કર્યો વધુ એક માસ્ટર પ્લાન

પ્રચંડ જીત હાંસલ કરવા ભાજપે તૈયાર કર્યો વધુ એક માસ્ટર પ્લાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.