Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સશસ્ત્ર ધારી પોલીસ ફોર્સની ચૂટણી સંદર્ભે શહેરમાં નિકળેલી રૂટ માર્ચ

aaspassdaily by aaspassdaily
2022-11-25 13:22:07
in ભાવનગર
Share on FacebookShare on Twitter
આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે પણ પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે. વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ જાતના વિક્ષેપો ન આવે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જિલ્લા ભરના તમામ મતદાન મથકો આસપાસ જાહેરનામા થકી વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં કોઈપણ વાંધાજનક વસ્તુઓ પ્રવેશે નહીં તે માટે હાઇવે પર તંબુચોકીઓ બનાવી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
આ ઉપરાંત વિવિધ પોલીસ દળની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં શસ્ત્રધારી પોલીસ દળની કંપનીની રૂટ માર્ચ નીકળી હતી જેણે શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતું.
Tags: bhavnagarpoliceroot march
Previous Post

ભાવનગરમાં વહેલી સવારે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટા ઉઠ્યા

Next Post

એન્ટી ઇન્કમબન્સી અને ‘આમ આદમી’એ ટોચની નેતાગીરીની ચિંતા વધારી દિધી !

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post

એન્ટી ઇન્કમબન્સી અને ‘આમ આદમી'એ ટોચની નેતાગીરીની ચિંતા વધારી દિધી !

ભાવ. જિલ્લામાં ભાજપનું કાર્પેટ બોમ્બીંગ મોદી, શાહ અને યોગી મેદાનમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.