રાજકોટના મેટોડા જીઆઇડીસી પાસે ગેસ લિકેઝ આગ લાગતાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાજી જતાં હોસ્પિટલ ખસેડાયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.
રાજકોટ મેટોડા જીઆઇડીસી સામે ડાયમંડ પાર્ક સોસાયટીમાં ૪૦ ઓરડી નામની બિલ્ડીગમાં ગેસ લિકેઝ થયાની દુર્ધટના બની છે જેમાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે.૧૦૮ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.