Wednesday, July 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

પૂ. મોરારીબાપુની રામકથામાં માનવ મહેરામણ ઉમટ્યો

રાજવી પરિવારના સભ્યો ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો સહિત જવાહર મેદાનમાં પહોંચ્યા કથા શ્રવણ કરવા

aaspassdaily by aaspassdaily
2022-12-05 14:41:32
in Uncategorized
Share on FacebookShare on Twitter

શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ) દ્વારા પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે ભાવનગર રાજવી પરિવારના સભ્યો, ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં કથા શ્રવણ કરવા લોકો ઉમટી પડ્યા હતા.

તારીખ ૩ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથા નું નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે પૂજ્ય બાપુએ કથાનું રસપાન કરાવ્યું હતું કથાના પ્રારંભે ભાવનગર રાજવી પરિવારના સભ્યો, અગ્રણી ઉદ્યોગપતિ અને લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા તેમજ રાજકીય આગેવાનોએ પૂજ્ય બાપુનું સ્વાગત કર્યું હતું જ્યારે બાપુએ શાલ ઓઢાડી સન્માન કર્યૃ હતુ. દરરોજ સવારે ૧૦થી ૧-૩૦ સુધી ભાવેણાવાસીઓને મોરારિબાપુ કથા શ્રવણનો લાભ આપી રહ્યા છે. ૧૧ ડિસેમ્બરે કથાની પુર્ણાહુતી કરાશે.

Tags: bhavnagarmoraribapu ramkatha
Previous Post

ભાવનગરમાં ગુરૂવારે આઠના ટકોરે મત ગણતરી હાથ ધરાશે, સાત બેઠક માટે સાત રૂમ તૈયાર

Next Post

હાદાનગરના યુવાનને ઇકો કારમાં ઉઠાવી જઈ પાંચ શખ્સોએ રૂા. બે લાખની માંગણી કરી

aaspassdaily

aaspassdaily

Related News

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
ગઢડા પોલીસની મોટી કાર્યવાહી
Uncategorized

ગઢડા પોલીસની મોટી કાર્યવાહી

July 13, 2026
ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર
Uncategorized

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર

July 4, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

હાદાનગરના યુવાનને ઇકો કારમાં ઉઠાવી જઈ પાંચ શખ્સોએ રૂા. બે લાખની માંગણી કરી

શિશુવિહારમા માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયો નાગરિક અભિવાદન સમારોહ

શિશુવિહારમા માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયો નાગરિક અભિવાદન સમારોહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.