Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બેલગાવી સરહદ વિવાદ: બોમ્મઈ અને શિંદેએ ફોન પર વાત કરી

લોકોને શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવા અપીલ

aaspassdaily by aaspassdaily
2022-12-07 10:49:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રી આ વાત પર સહમત હતા કે, સરહદી વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ. જ્યારે સીએમ બોમ્મઈએ કહ્યું કે, સરહદના મુદ્દા પર તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એક ટ્વિટમાં કહ્યું કે, અમે બંને એ વાત પર સહમત હતા કે, બંને રાજ્યમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. તેમણે કહ્યું કે, કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે સદ્ભાવ છે.
સીએમ બોમ્મઈએ કહ્યું ક, જ્યાં સુધી કર્ણાટકની સરહદ સાથેની વાત છે, તેમના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને તેના માટે કાયદાકીય લડાઈ સુપ્રીમ કોર્ટમાં લડવામાં આવશે. આ અગાઉ સીએમ બોમ્મઈએ શિવસેનાના પ્રમખ ઉદ્ધવ ઠાકરે પર વળતો જવાબ આપ્યો હતો. બોમ્મઈએ કહ્યું કે, તેમની સરકાર આગામી ચૂંટણીને ધ્યાને રાખી સરહદ મુદ્દો નહીં ઉઠાવે. બોમ્મઈએ કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી મહારાષ્ટ્ર આ એક મુદ્દા પર બની રહ્યું છે. આ કર્ણાટકનો મુદ્દો નથી. મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અમારો કેસ સંવિધાન અનુસાર છે અને અમને કાયદાકીય લડાઈ જીતવાનો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, અમે સરહદ અને લોકોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ. અમારી સરકાર મહારાષ્ટ્ર, તેલંગણા અને કેરલમાં રહેતા કન્ન઼઼ડ લોકો માટે ચિંતિત છે.
ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રે ભાષાના આધાર પર બેલગાવી પર દાવો કર્યો છે, જે તત્કાલિન બોમ્બે પ્રેસીડેન્સીનો એક ભાગ રહ્યો છે. તે સમયે બેલગાવી હાલના સમયમાં કર્ણાટકનો સૌથી મોટા જિલ્લામાંથી એક છે. કાલે કોલ્હાપુર શિવસેના જિલ્લાધ્યક્ષ વિજય દેવાને નિપ્પાની બોર્ડરથી કર્ણાટકમાંથી ઘુસવાની કોશિશ કરી હતી. તેને મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમને અને તેમના સમર્થકોને મહારાષ્ટ્રના એ મંત્રીઓ વિરુદ્ધ નારેબાજી કરી હતી, જે બેલગાવી આવવામાં નિષ્ફળ રહ્યા હતા. સરહદી કર્ણાટક અને બેલગાવી પોલીસે ભારે પોલીસ સુરક્ષા ત્યાં તૈનાત કરી દીધી છે.

Tags: belgavibommai talk shindekarnatak
Previous Post

6 વર્ષ બાદ FIFA વર્લ્ડકપમાં પોર્ટુગલની ટીમે સર્જ્યો રેકોર્ડ

Next Post

યુટ્યુબર નમરા કાદિરની દિલ્હી પોલીસે કરી ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
યુટ્યુબર નમરા કાદિરની દિલ્હી પોલીસે કરી ધરપકડ

યુટ્યુબર નમરા કાદિરની દિલ્હી પોલીસે કરી ધરપકડ

ભારતનો વિકાસ દર વધશે

ભારતનો વિકાસ દર વધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.