Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હું અપીલ કરુ છું કે સદનને ચાલવા દો- સંસદના શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીનું સંબોધન

સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે

aaspassdaily by aaspassdaily
2022-12-07 12:40:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું બધું શિખી શકતા નથી. પીએમ મોદીએ તમામ પાર્ટીના સાંસદોને સત્રને પ્રોડક્ટિવ બનાવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે શિયાળુ સત્ર મહત્વપૂર્ણ છે, કેમ કે તે એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે ભારતને જી 20ની અધ્યક્ષતા કરવાનો અવસર મળ્યો છે.
શિયાળુ સત્ર શરુ થતાં પહેલા પીએમ મોદીએ કહ્યું કે, શિયાળુ સત્રનો આજે પ્રથમ દિવસ છે . આ સત્ર મહત્વપૂર્ણ છે, કેમ કે, 15 ઓગસ્ટ પહેલા આપણે મળ્યા હતા, 15 ઓગસ્ટે આઝાદીનો અમૃત મહોત્સવ પુરો થયો છે અને આપણે અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ.
આ ફક્ત એક ડિપ્લોમેટિક ઈવેન્ટ નથી, પણ ભારતના સામર્થ્યને વિશ્વની સામે રજૂ કરવાનો સમય છે.તેમણે આગળ કહ્યું કે, જે પ્રકારે ભારત પાસેથી અપેક્ષાઓ વધી રહી છે અને જે પ્રકારથી ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારી રહ્યું છે, ત્યારે આવા સમયે જી 20ની મેજબાની ભારતને મળવી એક બહુ મોટો અવસર છે. તેમણે કહ્યું કે, અમે વિપક્ષને સતત અવગત કરાવતા આવીએ છીએ કે, સદનમાં એ જ દેખાશે, જે ભારતના સામર્થ્યને આગળ લાવશે. વર્તમાનમાં ભારતને આગળ વધારનારા મુદ્દા પર ચર્ચા થશે.
પીએમ મોદીએ કહ્યું કે, સંસદના આ સત્રનો જે કાર્યકાળ બચ્યો છે, તેમાં જે પહેલી વાર સંસદમા આવ્યા છે, તે યુવા સાંસદ ચર્ચામાં વધુને વધુ ભાગ લે. તેમણે કહ્યું કે, કેટલાયને મળ્યો છું તો તેમાં યુવાન સાંસદોને સમય ન મળતા, તેઓ ઘણુ બધુ શિખવાનું રહી જાય છે. સદન સ્થગતિ થાય છે, તો તેમને બોલવાનો મોકો નથી મળતો, તે જ કારણે હું આપને અપીલ કરુ છું કે, આપ સદનને ચાલવા દો.

Tags: indiamodi addres parliyamentwinter season
Previous Post

નોટબંધીના મુદ્દે અવકાશનો અર્થ એ નથી કે કોર્ટ હાથ જોડીને બેસી રહે: સુપ્રીમ

Next Post

દિલ્હી મહાપાલિકામાં ભાજપ સાથે જબરી ટકકર બાદ ‘આપ’ આગળ: બહુમતીનો આંકડો પાર

aaspassdaily

aaspassdaily

Related News

શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
જાપાનના વિજ્ઞાનીઓની ચેતવણી: દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાશે
તાજા સમાચાર

રાજસ્થાનમાં શાળાના મેદાનમાં રમતી બાળકીનું કાર્ડિયાક એરેસ્ટ થી મોત

February 27, 2026
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક : 9 બાળકો સહિત 10ના મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન ઉપર ભીષણ હુમલો

February 27, 2026
Next Post
દિલ્હી નગર નિગમમાં શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર

દિલ્હી મહાપાલિકામાં ભાજપ સાથે જબરી ટકકર બાદ ‘આપ’ આગળ: બહુમતીનો આંકડો પાર

વડોદરા: 100 કિલો જેટલું ડ્રગ્સ પકડાયુ

વડોદરા: 100 કિલો જેટલું ડ્રગ્સ પકડાયુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.