Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપે હાથ ધરી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ

5 વર્ષ માટે કોંગ્રેસને ગુજરાતમાંથી રાજ્યસભાના એક પણ સાંસદ નહીં મળે

aaspassdaily by aaspassdaily
2022-12-09 12:19:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તૈયારીઓ હાથ ધરી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપે ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતમાંથી વિજય રુપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા છે. આ સાથે બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. હવે વાત છે લોકસભા ચૂંટણીની. તો હવે ગુજરાતમાં 156 બેઠકો જીત્યા બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાં ભાજપને હેટ્રિક કરવામાં કોઇ મુશ્કેલી નડે તેવું લગભગ નથી. આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 ઉમેદવારો મોટી સરસાઇથી જીતી જાય તેવી સ્થિતિ હાલ બની છે.
આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાત ભાજપના 26 ઉમેદવારોની જીત એ ગઇકાલે આવેલા પરિણામ બાદ લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. જોકે હવે પછી યોજાનારી અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ ભાજપે ગુજરાતમાં અજમાવેલા સંગઠનના મોડલનો પ્રયોગ દોહરાવી શકે છે. તેનાથી ફાયદો એ થશે કે, ફરીથી મોટી સંખ્યાની બેઠકો પર ભાજપ કબ્જો કરી શકે છે.
રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની 11 પૈકી ત્રણ બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં વિધાનસભાના ધારાસભ્યોના મત ગણતરીમાં લેવાતા હોવાથી હવે ભાજપ આ તમામ 11 બેઠકો આવનારા સમયમાં પોતાની પાસે લઇ લેશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી એટલે તે સમયે ત્રણ બેઠકો મળી હતી. ગઇકાલે આવેલા પરિણામોને જોતા હવે આવનારા પાંચ વર્ષ માટે કોંગ્રેસને ગુજરાતમાંથી રાજ્યસભાના એક પણ સાંસદ નહીં મળે.

Tags: 2024 election taiyari BJPindia
Previous Post

ભાજપના આ 10 ઉમેદવારો 1 લાખથી વધુ વોટથી જીત્યા

Next Post

ગુજરાતની નવી વિધાનસભા: 105 નવા ચહેરા, 14 મહિલા MLA

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતની નવી વિધાનસભા: 105 નવા ચહેરા, 14 મહિલા MLA

ગુજરાતની નવી વિધાનસભા: 105 નવા ચહેરા, 14 મહિલા MLA

હિમાચલમાં કોંગ્રેસે માત્ર 37,974 વધુ મત મેળવીને ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી

હિમાચલમાં કોંગ્રેસે માત્ર 37,974 વધુ મત મેળવીને ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.