Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આજે ટી ડે : મસાલા ચાની ચૂસકી છે શિયાળામાં અનેક રીતે ફાયદાકારક

વિશ્વભરમાં દર વર્ષે ૧૫ ડિસેમ્બરના ઉજવાય છે ચા દિવસ :  વિવિધ મસાલાયુક્ત અને પ્રમાણસર ચા પીવામાં આવે તો તેના ફાયદાં અનેકગણાં

aaspassdaily by aaspassdaily
2022-12-15 13:50:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વભરમાં દર વર્ષે ૧૫ ડિસેમ્બરના દિવસે વિભિન્ન ચા ઉત્પાદક દેશો દ્વારા ઇન્ટરનેશનલ ટી ડે મનાવવામાં આવે છે. ચાનું ઉત્પાદન વિકાસશીલ દેશોમાં લાખો પરિવાર માટે આજીવિકાનું મુખ્યસ્ત્રોત છે. ચા વિકાસશીલ દેશોમાં ગ્રામીણ વિકાસ, ગરીબીમાં ઘટાડો અને ખાદ્ય સુરક્ષામાં અગત્યની ભૂમિકા નિભાવી શકે છે, જે સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની શરૂઆત ૧૫ ડિસેમ્બર ૨૦૦૫માં નવી દિલ્લીથી થઇ હતી. પરંતુ એક વર્ષ બાદ આ દિવસ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો અને ત્યાંથી વિશ્વભરમાં ચા દિવસ મનાવવાની શરૂઆત થવા લાગી. આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે આજે આપણે જાણીશું કે ચામાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે તો કેવાં કેવાં ફાયદા થઈ શકે છે?
મસાલા ચાનાં ફાયદાઃ મસાલા ચામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જેમકે લવિંગ, ઇલાયચી, આદુ, તુલસી, ફુદીનો વગેરેના તો પોતપોતાના અલગ ફાયદા છે જ પરંતુ વિચારો આ બધી જ સામગ્રી એક સાથે મળે અને પ્રમાણસર ચા પીવામાં આવે તો તેના ફાયદાં અનેકગણાં વધી જાય છે. આજકાલ બજારમાં મળતી ગ્રીન ટી પણ વિશેષ ગુણકારી છે.
દુઃખાવામાં રાહત આપેઃ મસાલા ચામાં નાંખવામાં આવતી સામગ્રી શરીરમાં કોઇપણ પ્રકારનાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. જેમાં આદુ સૌથી મહત્વનું છે. ૧૫ મિનીટ સુધી આ મસાલાને પાણીમાં ઉકાળવાથી તેના વિશેષ ફાયદા મળે છે.
થાક દૂર કરેઃ જાે તમે થાકેલા છો તો એક કપ મસાલા ચાથી થાક દૂર થઇ જાય છે. તેમાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાની સાથે સાથે તેને ફરી સામાન્ય કરવામાં મદદ કરે છે.
પેટનાં કેન્સરનાં જાેખમને ઓછું કરેઃ ચામાં નંખાતી સામગ્રીમાં એન્ટીઓક્સિડેન્ટ અને ફાઇટોકેમિકલ્સ હોય છે. જેમાં કેન્સરરોધક વિશેષતા હોય છે. જેના કારણે પેટનાં કેન્સરથી લાભ મળે છે.
પાચન શક્તિ વધારેઃ ચામાં નંખાતી સામગ્રીનું નિયમિત સેવન પાચન અને એન્જાઇમ્સને સ્ટિમ્યુલેટ કરે છે. જેનાંથી ઓક્સિજન લેવલ જળવાઇ રહે છે.
આજકાલ ઘણી પ્રકારની ચા ઉપલબ્ધ છે જેનો તમે આનંદ માણી શકો છો અથવા તો તમે તમારી જાતે જ ચા બનાવીને પરિવાર અને મિત્રો સાથે ચૂસકી માણી શકો છો. તેમાં કાશ્મીરી કાહવા, આદુવાળી ચા, ઓનીક્સ ટી, રોંગા ચા, મસાલા ચા, લેમનગ્રાસ ટી, ગ્રીન ટી, કેમોમાઈલ ટી વગેરેનો સમાવેશ છે.

Tags: bhavnagartoday tea day
Previous Post

ભાવનગરમાં એસ.ટી. નિગમ દ્વારા ૧૯મીથી પાંચ દિવસ યોજાશે ભરતી મેળો

Next Post

માસ્ટર્સ ગેમ્સ એસોસીએશન ગુજરાત આયોજીત રાજ્યકક્ષાની ૧૦૦ મી. દોડમાં ભાવનગરના લાલજીભાઇ પ્રથમ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
માસ્ટર્સ ગેમ્સ એસોસીએશન ગુજરાત આયોજીત રાજ્યકક્ષાની ૧૦૦ મી. દોડમાં ભાવનગરના લાલજીભાઇ પ્રથમ

માસ્ટર્સ ગેમ્સ એસોસીએશન ગુજરાત આયોજીત રાજ્યકક્ષાની ૧૦૦ મી. દોડમાં ભાવનગરના લાલજીભાઇ પ્રથમ

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોની ભરમાર છતાં રેગ્યુલાઇઝ કરવા જુજ આસામીઓને જ રસ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.