Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોની ભરમાર છતાં રેગ્યુલાઇઝ કરવા જુજ આસામીઓને જ રસ !

ઇમ્પેક્ટ ફી યોજનાના અમલીકરણના બે મહિને મહાપાલિકાને મળી માત્ર ૩૭ અરજી

aaspassdaily by aaspassdaily
2022-12-15 13:55:05
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગેરકાયદે બાંધકામોને નિયમ મુજબ રેગ્યુલાઇઝ કરી આપવા રાજ્ય સરકારે વધુ એક વખત ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવ્યો છે જેના બે માસના અંતે પણ ભાવનગરમાં હજુ માત્ર ૭૮ આસામીઓએ ઓનલાઇન અરજી કરી છે. જાે કે, તે પૈકી ૩૭ અરજી સત્તાવાર માન્ય રહી છે બાકીનાએ રૂા.૧૦૦ની ફી નહીં ભરતા તેનું કામ હાથ પર લેવાયું નહીં હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં બી.યુ. પરમિશન વગરના અનેક બિલ્ડીંગો આવેલા છે. થોડા મહિનાઓ પૂર્વે તેની સામે સિલીંગ કાર્યવાહી પણ મહાપાલિકાએ હાથ ધરી હતી. આ ઉપરાંત ગેરકાયદે નાના-મોટા બાંધકામોને ફી લઇને રેગ્યુલાઇઝ કરી આપવા ગુજરાત સરકારે કાયદો અમલી બનાવ્યો છે અને ગત તા.૧૭-૧૦-૨૨થી આગામી તા.૧૬-૨-૨૩ એટલે કે ૪ મહિના સુધી આ યોજના અમલી રહેશે. ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોની ભરમાર છે પરંતુ નિયમોની આંટીઘુટી ગણો કે લોકોમાં જાગૃતિનો અભાવ. ભાવનગર મહાપાલિકાને હજુ સુધી માત્ર ૩૭ સત્તાવાર અરજી મળી છે. ઉલ્લેખનીય છે કે, ઇમ્પેક્ટનો લાભ લેવા અરજદારે ઓનલાઇન અરજી કરી સાથે ૧૦૦ રૂા.ની ફી પણ ભરવાની રહે છે અને આ તમામ કામગીરી ઓનલાઇન કરવાની થાય છે.

 

 

Tags: bhavnagarimpact feemahanagarpalika
Previous Post

માસ્ટર્સ ગેમ્સ એસોસીએશન ગુજરાત આયોજીત રાજ્યકક્ષાની ૧૦૦ મી. દોડમાં ભાવનગરના લાલજીભાઇ પ્રથમ

Next Post

કુંભારવાડા વિસ્તારમાં બોલાચાલીની દાઝ રાખી બે પક્ષ વચ્ચે બોલી બઘડાટી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

કુંભારવાડા વિસ્તારમાં બોલાચાલીની દાઝ રાખી બે પક્ષ વચ્ચે બોલી બઘડાટી

ભાવનગરમાં સતત બીજા દિવસે ધાબડીયુ વાતાવરણ

ભાવનગરમાં સતત બીજા દિવસે ધાબડીયુ વાતાવરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.