Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અવાણીયામાં ૧૦૮ ટીમે જાેખમી પ્રસૂતિ કરાવી નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

ઇએમટી તથા પાયલોટની સમયસૂચકતાથી બાળકને સંજીવની મળી

aaspassdaily by aaspassdaily
2022-12-26 17:41:09
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ દિહોરા અને પાયલોટ પ્રકાશભાઈ ગોહિલ તાત્કાલિક અવાણીયા ગામે પહોંચ્યાં હતાં.
અવાણીયા ગામે સ્થળ પર તપાસ કરતા ઘર પર જ મહિલા ને પ્રસુતિની પીડા થવા લાગી હતી તેમજ બાળક અવળું થઈ ગયું હોય અને બાળકના ગળા ફરતે નાભી નાળ વીંટળાઈ ગઈ હતી આવી પરિસ્થિતિમાં ઈએમટી દિનેશભાઈ દીહોરા તેમજ પાયલોટ પ્રકાશભાઈ ગોહિલે સમય સૂચકતા પ્રમાણે ૧૦૮ ઈમરજન્સી ફિઝિશિયનનો સંપર્ક કરી તેની સલાહ મુજબ બાળકની જાેખમી પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી.
જેમાં બાળકના ગળા ફરતે વિટળાયેલી નાભી નાળને ડોકટરની સલાહ મુજબ ત્યા જ કટ કરી અને બાળકની જાેખમી પ્રસૂતિ કરી હતી પરંતુ બાળકના શ્વાસો સ્વાસ અને ધબકારા ચાલતા ન હોવાથી ફિજીશ્યનની સલાહ મુજબ બાળકને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ છાતી ઉપર દબાણની સાથે કૃત્રિમ શ્વાસ આપતા બાળકના ધબકારા ચાલુ થઈ ગયા હતા.
આ રીતે સારવાર આપવાની સાથે જ બાળકમાં જાણે ચમત્કાર થયો હોય તેમ બાળક રડવા લાગ્યું હતું બાળકને રડતો જાેઈ બાળકના પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો, અને પરિવારજનો જણાવ્યું હતું કે ૧૦૮ જ અમારી ભગવાન છે. બાળકને આગળની સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આમ, ગામે ઇએમટી, પાયલટ તથા ઇએમઇ પ્રભાત મોરી તથા પ્રોગ્રામ મેનેજર ફાયાજ ખાન પઠાણની સમય સૂચકતાથી નવજાતનો જીવ બચાવીને ૧૦૮ની સેવા વધુ એક વાર સંજીવની સાબિત થઇ છે.

 

 

Tags: 108avaniyabhavnagarprasuti
Previous Post

નવયુગ શીપ બ્રેકીંગ કંપનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

Next Post

વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનમાં દાસ પેંડાવાળા

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનમાં દાસ પેંડાવાળા

વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનમાં દાસ પેંડાવાળા

સુરત ખાતે યોજાયેલી અધેવાડા પાટીદાર પ્રીમિયર લીગમાં વૃંદાવન ઈલેવન ચેમ્પિયન

સુરત ખાતે યોજાયેલી અધેવાડા પાટીદાર પ્રીમિયર લીગમાં વૃંદાવન ઈલેવન ચેમ્પિયન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.