Sunday, July 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સુરત ખાતે યોજાયેલી અધેવાડા પાટીદાર પ્રીમિયર લીગમાં વૃંદાવન ઈલેવન ચેમ્પિયન

aaspassdaily by aaspassdaily
2022-12-26 17:45:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતમાં વસતા અધેવાડા ગામમાં યુવાનો એકબીજાની નજીક આવે અને એમનામાં રહેલા કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળે એ હેતુથી એમને પ્લેટફોર્મ આપવા અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ છઁઁન્ સિઝન ૨ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે.કે.ગ્રાઉન્ડ કોસાડ ખાતે થયું હતું. કુલ ૮ ટિમે ભાગ લીધો હતો જેમાં દેવ ઇલેવન, ધ બી ટીમ, ર્નિમલ ઇલેવન, શિહોરા બ્રધર્સ, દેવમ ઇલેવન, વૃંદાવન ઇલેવન, બર્થ એન્ડ બિયોન્ડ હોસ્પિટલ, ધર્મા ઇલેવન નો સમાવેશ થતો હતો જેમાં થયેલી રોમાંચક મેચો બાદ વૃંદાવન ઈલેવન અને શિહોરા બ્રધર્સ ટીમ ફાઈનલમાં આવી હતી અને વૃંદાવન ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ દિપક ભાયાણી, મેન ઓફ ધ સિરીઝ- બેસ્ટ બેટ્‌સમેન દર્શક સાચપરા અને બેસ્ટ ફિલ્ડર પરેશ સાચપરા, બેસ્ટ બોલર મનોજ સાચપરા બન્યા હતા. લીગ મેચોનાં મેન ઓફ ધ મેચ સાથેની તમામ ટ્રોફીઓ ખેલાડીઓને એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.

Tags: Adhevada patidar premier leguesurat
Previous Post

વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનમાં દાસ પેંડાવાળા

Next Post

ATSએ 10 પાકિસ્તાનીઓને 40 કિલો હેરોઈન સાથે ઝડપ્યા: હથિયાર પણ મળી આવ્યા

aaspassdaily

aaspassdaily

Related News

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

મહુવાના દુધાળા નં.૧ ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા, કેટલાક અંધારાઓનો લાભ લઇ ભાગ્યા!

July 25, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
ભાવનગર

તળાજામાં ફોનમાં મશગૂલ ટ્રક ચાલકે બાઈક સવાર વૃદ્ધને કચડ્યા, સદનસીબે જીવ બચ્યો

July 25, 2026
263 દિપડાઓ 834 વખત માનવ વસતિના વિસ્તારમાંથી ઝડપી લેવાયા
ભાવનગર

સિહોરના ધ્રુપકા ગામમાં સિંહ અને દીપડાનો આતંક૧૫ દિવસથી લોકો ભયભીત, વન વિભાગ મૂકપ્રેક્ષક!

July 25, 2026
Next Post
ATSએ 10 પાકિસ્તાનીઓને 40 કિલો હેરોઈન સાથે ઝડપ્યા: હથિયાર પણ મળી આવ્યા

ATSએ 10 પાકિસ્તાનીઓને 40 કિલો હેરોઈન સાથે ઝડપ્યા: હથિયાર પણ મળી આવ્યા

ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.