ગુજરાતના 3 આઇપીએસ અધિકારીઓને પરમોશન આપવામાં આવ્યું છે. 2008ની બેંચના 3 આઇપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યો છે. આ ત્રણ આઇપીએસને ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આઇપીએસ સારાહ રીઝવી,પ્રદીપ સેજપ સહિત આઇપીએસ શોભા ભૂતડાને પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રતિનિયુક્તિ તરીકે ફરજ બજાવતા આ ત્રણેય આઇપીએસને પ્રમોશન આપવમાં આવ્યો છે. આ ત્રણેય અધિકારીઓ ગુજરાત બહાર ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે.
આ ત્રણેય આઇપીએસ તરીકે ફરજ બજાવતા ગુજરાત 2008ની બેંચના આઇપીએસને ડીઆજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યો છે. હાલ આ ત્રણેય ગુજરાત બહાર ફજ નિભાવી રહ્યા છે. સરકારે તેમની પ્રશંસનીય અને વિશેષ કાગીરી અને નિષ્ઠાપૂર્વક ફરજને ધ્યાનમાં લઇને તેમને પ્રમોશન આપ્યું છે. તેઓ ગુજરાત 2008ના કેડર છે. આ આઇપીએસઓને હાલ ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે સારાહ રીઝવી,શોભા ભૂતડા અને પ્રદીપ સેજાવ કે જેઓ હાલ ગુજરાત રાજ્ય બહાર ફરજ નિભાવી રહ્યા છે.
ગુજરાતના બે આઈ.પી.એસ.અધિકારી શોભા ભુતડા અને પ્રદીપ સેજુલને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા હતા બનાસકાંઠામાં એસ.પી.તરીકે ફરજ બજાવતા પ્રદીપ સેજુલની સેન્ટ્રલ આઈ.બીમાં જોઈન્ટ ડેપ્યુટી ડિરેક્ટર પદે નિમણુક કરવામાં આવ્યા . પાટણમાં એસ.પી.તરીકે ફરજ બજાવતા શોભા ભુતડાની પણ સેન્ટ્રલ આઈ.બીમાં નિમણુક કરવામાં આવી હતી,નોંધનીય છે કે ત્યાર બાદ અનેક પદ પર તેમની નિમણૂકો કરવામાં આવી હતી.