Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો

'કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ'ને મળી રાષ્ટ્રપતિની મંજૂરી: સરકાર વિરોધી આંદોલનોમાં હવે પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે

aaspassdaily by aaspassdaily
2023-01-05 10:40:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકશે.

ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. વિગતો મુજબ રાજ્યમાં સીઆરપીસીની કલમ 144 નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમાં વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ હવે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.
મહત્વનું છે કે, માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં આ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ રજૂ થયું હતું. જે બાદમાં હવે રાષ્ટ્રપતિની મંજૂરી ગયા બાદ કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. બિલને મંજૂરી મળતા પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકશે. જોકે અહી એ પણ નોંધનીય છે કે, બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેવાય તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધે. આ સાથે હવે સરકાર વિરોધી આંદોલનોમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

Tags: code of criminal proceduregujaratpresident
Previous Post

વહેંચીને ખાવું એ સંસ્કૃતિ – સીતારામબાપૂ

Next Post

પુત્રી સાથે અડપલા કરનાર નરાધમ પિતાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

પુત્રી સાથે અડપલા કરનાર નરાધમ પિતાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

મોદીની આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક

મોદીની આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.