Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાનગી સ્કુલોની ફી સરકાર નકકી ન કરી શકે

સુરક્ષા નિયમો-દંડની જોગવાઈ પણ ગેરબંધારણીય, કર્ણાટક હાઈકોર્ટ

aaspassdaily by aaspassdaily
2023-01-06 12:51:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ખાનગી સ્કુલો માટે સરકાર ફી નિયત ન કરી શકે એટલુંજ નહિં વિદ્યાર્થીઓનાં સુરક્ષા નિયમો કે તેને લગતા નિયમો લાગુ ન કરી શકે તેવો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો કર્ણાટક હાઈકોર્ટે આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટીસ ઈએસઈ ઈન્દ્રેશે વિડીયો કોન્ફરન્સથી ચુકાદો આપતા કહ્યું કે કર્ણાટક શિક્ષણ કાયદા 1983 ની અનેક જોગવાઈઓ ગેરબંધારણીય તથા અસ્વીકૃત છે.
રાજય સરકાર ખાનગી સ્કુલોની ફી નિર્ધારીત ન કરી શકે એટલુંજ નહિં શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે ઘડેલા સુરક્ષા નિયમો તથા તે મામલે પેનલ્ટી પણ ન ફટકારી શકે શિક્ષણ કાયદાની કલમ 2 (12) (એ) તથા કલમ 48 અને 124 (એ) ભારતીય બંધારણની જોગવાઈ 14એ વિપરીત છે એટલે ખાનગી શૈક્ષણીક સંસ્થાનો માટે તે ગેરબંધારણીય ઠરે છે

Tags: judgementkarnataka high courtprivate school fee
Previous Post

રાજ્યમાં પ્રથમવાર ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ

Next Post

ભારતમાં હવે વિદેશી યુનિવર્સિટીઓ શરૂ કરી શકશે કેમ્પસ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચાર વર્ષનો ગ્રેજયુએશન કોર્સ વૈકલ્પિક, છાત્ર ત્રણ વર્ષે પણ ડિગ્રી મેળવી શકશે

ભારતમાં હવે વિદેશી યુનિવર્સિટીઓ શરૂ કરી શકશે કેમ્પસ

૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.