સાંજ ઢળે એટલે ભાગ્યે જ આવુ અહલાદાયક વાતાવરણ જોવા મળે, ખરેખર ગુલાબી સાંજ હોય ખરી? તો એનો જવાબ છે હા. જેમ પૃથ્વી ઉપર દિવાળી અને નવુ વર્ષ જેવા ઉત્સવો ઉજવાતા હોય ત્યારે રંગબેરંગી ફટાકડાઓથી આકાશ જગમગી ઉઠે છે તેમ દેવલોકમા પણ કોઈ ઉત્સવ ઉજવાયો હોય ત્યારે આવું વાતાવરણ બનતું હશે! જે નિર્જીવ વસ્તુઓમા પણ જીવ રેડી દે (તસ્વીર સોજન્ય: ગૌરાંગ પીઠડીયા)