Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચિત્રાની બેંક કોલોનીમાં વેપારી ઉપર હુમલો કરી રોકડાની લૂંટ ચલાવાઇ

પ્રોવિઝન સ્ટોર બંધ કરી વેપારી ઘરે જતા હતા ત્યારે ચાર શખ્સે આંતર્યા

aaspassdaily by aaspassdaily
2023-01-07 13:49:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ચિત્રા, બેંક કોલોનીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરના દુકાનદાર ઉપર પાઇપ વડે હુમલો કરી ચાર શખ્સોએ રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ચિત્રા, બેંક કોલોનીમાં આવેલ ભવનાથ મંદિરની પાછળ રહેતા ગંભીરભાઈ વશરામભાઈ રાઠોડ ( ઉં. વ. ૫૨ ) ગઈ તા. ૪/૧ ના રોજ રાત્રિના ૧૦ વાગે તેમની મહાદેવ પ્રોવિઝન નામની દુકાન બંધ કરીને ઘરે જતા હતા ત્યારે આ જ વિસ્તારમાં રહેતા વિવેક ઉર્ફે મોત શંભુભાઈ મકવાણા, રાહુલ પ્રકાશભાઈ, રાહુલનો ભાઈ અને ચિરાગ નામના શખ્સે આવીને ગંભીરભાઈ પાસે પૈસા માંગ્યા હતા. ગંભીરભાઈએ પૈસા આપવાની ના કહેતા શખ્સોએ ગંભીરભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી તેમના ખિસ્સામાં રાખેલા દુકાનના હિસાબના રૂ.૧,૯૮૦ રોકડાની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હુમલાની ઘટનામાં ઇજાગ્રત ગંભીરભાઈ રાઠોડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ગંભીરભાઈ રાઠોડએ બોરતળાવ પોલીસ મથકમાં ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

Tags: bhavnagarlootvepari uapar humlao
Previous Post

કમિશનરનો નવો પ્રયોગ દરેક વિભાગ ભેગા મળી હવે વિસ્તાર દીઠ કરશે ‘સંકલીત સફાઇ’

Next Post

મહુવા નજીક અકસ્માત બાદ કાર સળગી ઉઠતા ચાલક ભડથું

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
મહુવા નજીક અકસ્માત બાદ કાર સળગી ઉઠતા ચાલક ભડથું

મહુવા નજીક અકસ્માત બાદ કાર સળગી ઉઠતા ચાલક ભડથું

ભાવનગરમાં ૧૨ જાન્યુઆરીએ રોજગાર ભરતીમેળો યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.