• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં હવે RTOમાં ગેરરીતિઅટકાવવા માટે સમગ્ર તંત્રને કરાશે ‘બોડી વોર્ન કેમેરા’થી સજ્જ

ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ, વાહનોના ફિટનેસની ચકાસણી કરતા કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા પહેરશે

aaspassdaily by aaspassdaily
2023-01-09 11:27:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હવે RTOમાં ગેરરીતિને અટકાવવા માટે \તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જે મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારીને બોડીવોર્ન કેમેરા લગાવાશે. જેમાં દંડ વસૂલવાની શાખાના કર્મચારીઓ અને વાહનોના ફિટનેશની ચકાસણી કરતા કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા પહેરશે.
રાજ્યમાં હવે RTOમાં કોઈ ગેરરીતિ આચરી ન શકે તેવી કવાયત હાથ ધરાઇ છે. હવે દરેક RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જેને લઈ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારી, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેસની સકાસણી કરતા કર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરશે. જેને લઈ RTO તંત્રનો વહીવટ અને પ્રક્રિયા પારદર્શક બની રહે. RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે હવે ટેસ્ટ ટ્રેક, દંડ વસુલતા અને ફિટનેસ ચકસતા અધિકારીઑના ખભા ઉપર બોડી વોર્ન કેમેરા લાગશે. જેથી આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. મહત્વનું છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે.

બોડી વોર્ન કેમેરા શું છે?
બોડી વોર્ન કેમેરા એક નાનું ઉપકરણ છે. તે ખભા પાસે યુનિફોર્મ ઉપર ફીટ કરવામાં આવે છે. આ કેમેરામાં એક લેન્સ છે, જેને ચારેય દિશામાં ફેરવી શકાય છે. એટલે કે રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની અંદાજિત કિંમત 25 હજાર રૂપિયા છે. કેમેરા ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ કેમેરા GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને GPRS (જનરલ પોકેટ રેડિયો સર્વિસ) દ્વારા સીધા જ કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈપણ સમયે દરેક જવાનની એક્ટિવિટી ઓનલાઈન જોઈ શકશે.

ઈ-મેમોને લઈને દેશભરમાં એક જ APP
હવે ગુજરાતનો કોઈ વાહન ચાલક, અન્ય રાજ્યમાં જઈને ટ્રાફિક નિયમ તોડશે તો પણ ઈ-મેમો ઘરે આવી જશે. આટલું જ નહીં, હવે તો કોઈ બહાના પણ નહીં ચાલે, દંડ 90 દિવસમાં નહીં ભરો તો વર્ચ્યુઅલ કોર્ટમાં તમારો કેસ આપોઆપ જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જેમ જેમ લોકો અવનવી ટેકનોલોજીની મદદથી આગળ વધી રહ્યા છે તેમ હવે સરકાર પણ ઈ-મેમોમાં સ્માર્ટ સિસ્ટમ લાવી રહી છે.

Tags: Body worn cameragujaratRTO
Previous Post

યુપીમાં ખાનગી બસ એક્સપ્રેસ-વે પરથી પડી, 3ના મૃત્યુ,

Next Post

આંજી દેતી હેડલાઇટથી સર્જાયેલા અકસ્માતમાં ભંડારિયાના યુવા ખેડૂતનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
આંજી દેતી હેડલાઇટથી સર્જાયેલા અકસ્માતમાં ભંડારિયાના યુવા ખેડૂતનું મોત

આંજી દેતી હેડલાઇટથી સર્જાયેલા અકસ્માતમાં ભંડારિયાના યુવા ખેડૂતનું મોત

રાજકોટથી ઉપડેલી બસને ભયાનક અકસ્માત : 14ના મોત

રાજકોટથી ઉપડેલી બસને ભયાનક અકસ્માત : 14ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In