Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મહાપાલિકા પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં 61 ગણું મહેકમ વધારશે, ફાયર બ્રિગેડમાં પણ નવું સેટઅપ મંજૂર

બોર્ડ & કમિટી વિભાગ અને ઓડીટ વિભાગમાં ભરતી બઢતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાયો

jatinsanghvi by jatinsanghvi
2023-01-13 14:52:20
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.13
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ આજે શુક્રવારે મળેલ તેમાંઅધ્યક્ષસ્થાનેથી મહત્વનાં નિર્ણયો કરવામાં આવેલ. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં મહેકમમાં હાલ ૭૬ જગ્યા મંજુર થયેલ છે. તેની બદલે હવે ર૪ર જગ્યા મંજુર કરેલ છે. જેથી ૩.૧૮ ગણું મહેકમમાં વધારો કરેલ છે. આવનાર દિવસોમાં શહેરની ફાયર સ્ટેશનની જરૂરિયાતો ધ્યાને લઇ આ નિર્ણય કરેલ છે.
ઉપરાંત પશુત્રાસ વિભાગનું નવું સેટઅપ મંજુર કરેલ છે. જેમાં માત્ર એકજ જગ્યા હતી તેની સામે ૬૧ નવી જગ્યાનું સેટઅપ વધારેલ છે. જેથી ૬૧ ગણું વધુ સેટઅપ કરેલ છે. જેથી આવનારા દિવસોમાં તે જગ્યાઓએ ભરતી કરીને પશુત્રાસ નિયંત્રિત કરવાની દિશામાં આ મહત્વનો નિર્ણય કરેલ છે. જયારે ઓડીટ વિભાગના ટેકનીકલ સ્ટાફ જે-તે કામોની વિઝીટ કરવા જાય ત્યારે તેની સાથે સેક્રેટરી વિભાગે સી.ક્લાર્કમાં ભરતી થયેલા ૩(ત્રણ) કર્મચારી જે એન્જીનીયરો છે તેમને પણ વિઝીટ કરવાની મંજુરી આપવામાં આવેલ છે. તેમજ મોટા પ્રોજેક્ટોમાં પણ વિઝીટ કરવાની મંજુરી આપવામાં આવેલ છે.
(૧) ચિંતન ચાંપાનેરી –B.E (Mechanical)
(૨) વૈપીલ હૅમર – B.E (Mechanical)
(૩) ક્રિષ્ના જોષી – B.E (Electronics & Communication)
એડીશનલ સીટી એન્જીનીયર તથા સીટી એન્જીનીયરના પરિશિષ્ટમાં સુધારો કરેલ છે તેમજ બોર્ડ & કમિટી વિભાગ અને ઓડીટ વિભાગમાં ભરતી બઢતી મીટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરેલ છે.

Previous Post

ભાવનગર જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ત્રણ એનિમલ એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ

Next Post

સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Tips for Excelling in the Uncrossable Rush Game as a Pro Player

April 11, 2026
Uncategorized

Πώς να επιλέξετε το σωστό myempire casino για το στυλ σας και τις απαιτήσεις σας

April 10, 2026
Uncategorized

Gimpy Valg Astatin FG777 Kasino dansk territorium Play & Claim Casino Luck

April 9, 2026
Next Post
સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો

સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો

કુસ્તીબાજોના મુદ્દે આજે બેઠક: આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં

કુસ્તીબાજોના મુદ્દે આજે બેઠક: આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.