Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પઠાન- શાહરુખની એક ફેન ક્લબે સિનેમાહોલના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની તમામ ટિકિટો બુક કરી

શાહરુખ ખાનના ફેન્સે 4 વર્ષ બાદ જોવા મળી રહેલા પોતાના સ્ટારને આપી ગિફ્ટ

aaspassdaily by aaspassdaily
2023-01-20 11:20:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

 

એક તરફ શાહરુખ બોયકોટવાળા વિરોધીઓ કિંગખાનની ફિલ્મ પઠાનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ શાહરુખની એક ફેન ક્લબે સિનેમાહોલના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની તમામ ટિકિટો બુક કરી લીધી છે. ફેન ક્લબે મુંબઈના ગેટી ગેસેક્સી સિનેમા હોલના પ્રથમ શો, જે 9 વાગ્યાનો છે, તેને બુક કરી લીધો છે.


આ સિનેમાહોલનો પ્રથમ શો 12 વાગ્યાથી થઈ રહ્યો છે, પણ શાહરુખ ખાન અને પઠાનનો ક્રેઝ જોતા તેમણે પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો અને પઠાન માટે પ્રથમ શો સવારે 9 વાગે રાખ્યો. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પર આખો સિનેમાહોલ બુક થવાની પુષ્ટિ જી 7 મલ્ટીપ્લેક્સના કાર્યકારી નિર્દેશક મનોજ દેસાઈએ પણ કરી છે. મનોજ દેસાઈએ જણાવ્યું છે કે આ એકદમ સાચી વાત છે. શાહરુખ ખાનના ફેન્સે આખા થિયેટરને બુક કરી લીધું છે. તે ફિલ્મનો પ્રથમ શો 12 વાગ્યા પહેલા જોવાનો છે. સોના ટાઈમિંગના ફેરફાર વિશે વાત કરતા કહ્યું કે, એક્જીબિટિર્સે શુક્રવારે સ્ક્રીનિંગ ટૂંકમાં શરુ કરવાની માગ કરી છે. પણ પ્રથમ શોનો ટાઈમિંગ શુક્રવારે જ ખબર પડશે.
શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર પઠાન, બોક્સિ ઓફિસ પર 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મમાં શાહરુખના પઠાન નામના સિક્રેટ એજન્ટનું પાત્ર નિભાવે છે. દીપિકા પણ એક સોલ્જર બની છે. જ્યારે જોન ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં છે. તે આતંકી માસ્ટરમાઈન્ડ બન્યો છે.

 

Tags: first show first day booked by SRK faneMumbaiPathan
Previous Post

રામ સેતુ રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા તૈયાર થઈ રહ્યું છે એફિડેવિટ

Next Post

ઉત્તરપ્રદેશની યુવતી પ્રેમીને મળવા સાયકલ લઈને નીકળી ગુજરાત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઉત્તરપ્રદેશની યુવતી પ્રેમીને મળવા સાયકલ લઈને નીકળી ગુજરાત

ઉત્તરપ્રદેશની યુવતી પ્રેમીને મળવા સાયકલ લઈને નીકળી ગુજરાત

પઠાણ ફિલ્મ રિલીઝને લઈ ધમકી આપવી પડી ભારે, નોંધાયો ગુનો

પઠાણ ફિલ્મ રિલીઝને લઈ ધમકી આપવી પડી ભારે, નોંધાયો ગુનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.