Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં મહિલાને તેના જેઠ,જેઠાણી અને ભત્રીજાએ માર માર્યો

aaspassdaily by aaspassdaily
2023-01-20 14:02:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના જેઠ, જેઠાણી અને ભત્રીજાએ હુમલો કરતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવાના જનતા પ્લોટમાં રહેતા કંચનબેન રોહિતભાઈ પરમાર ( ઉ.વ.૩૮ ) ને તેના ભાગમાં આવેલ પ્લોટમાં તેના જેઠ જેઠાણીને રહેવા દેતા ન હોય તેની દાઝ રાખી તેના જેઠ સંજયભાઈ કાળુભાઈ પરમાર, જેઠાણી ઉષાબેન પરમાર અને તેનો ભત્રીજાે ગોપાલ પરમાર એ આવી કંચનબેનને માર મારી છરી વડે ઘસરકો કરતા કંચનબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કંચનબેને તેના જેઠ જેઠાણી અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે તપાસ કરી હતી.

 

Tags: mahilane mar maryomahuva
Previous Post

ગોળબજારની સિંધી માર્કેટમાં આવેલ કાપડની દુકાનમાં ચોરી

Next Post

મહુવા યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ભાદ્રોડના યુવાન ઉપર બે શખ્સનો હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

મહુવા યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ભાદ્રોડના યુવાન ઉપર બે શખ્સનો હુમલો

જાહેરમાં કચરો ફેંકતા ચોક્કસ તત્વોને પકડી પાડવા સીસીટીવી કેમેરા મૂકો : ઇન્ચાર્જ કમિશનરનું સૂચન

જાહેરમાં કચરો ફેંકતા ચોક્કસ તત્વોને પકડી પાડવા સીસીટીવી કેમેરા મૂકો : ઇન્ચાર્જ કમિશનરનું સૂચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.