Sunday, August 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંરક્ષણ બજેટ ૫.૨૫ લાખ કરોડથી વધીને ૫.૭૫ લાખ કરોડ થઈ શકે

આ વર્ષે પેન્શન બજેટમાં ૨૦–૨૨ હજાર કરોડનો વધારો થઈ શકે

aaspassdaily by aaspassdaily
2023-01-24 12:25:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન બાદ હવે ચીન સરહદ પર પણ સંરક્ષણ પડકારો વધી ગયા છે, તેથી સરકાર સંરક્ષણ તૈયારીઓને સુવ્યવસ્થિત કરવામાં વ્યસ્ત છે. તેની અસર સંરક્ષણ બજેટમાં પણ જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે સંરક્ષણ બજેટમાં લગભગ ૫૦ હજાર કરોડનો વધારો થઈ શકે છે. નવા વર્ષ માટે સંરક્ષણ બજેટ ૫.૨૫ લાખ કરોડથી વધીને ૫.૭૫ લાખ કરોડ થઈ શકે છે. ટકાવારીમાં આ વધારો ૯–૧૦ ટકાની વચ્ચે રહેશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી મોટો વધારો સંરક્ષણ આધુનિકીકરણ બજેટમાં થવાની શકયતા છે. ચાલુ વર્ષ દરમિયાન તે ૧.૫૨ લાખ કરોડ હતો. તેમાં લગભગ ૨૫–૩૦ હજાર કરોડ પિયાના વધારાનો અંદાજ છે.
ગયા વર્ષે, આધુનિકીકરણ માટે બજેટમાં લગભગ ૧૬,૦૦૦ કરોડ પિયાનો વધારો થયો હતો. જે અગાઉના બજેટ કરતા ૧૯ ટકા વધુ છે. આ વખતે પણ આ વૃદ્ધિ ૨૦–૨૨ ટકા રહેવાની ધારણા છે. વાસ્તવમાં, નવા નાણાકીય વર્ષમાં, વાયુસેના માટે મહત્વપૂર્ણ એવા ૧૨૬ મલ્ટી–રોલ ફાઇટર એરક્રાટની ખરીદી પર પણ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. ઘણા સંરક્ષણ સોદાઓ જે હાલમાં પ્રક્રિયા હેઠળ છે તે અમલમાં મૂકવામાટે મોટી રકમ ચૂકવવાની જર પડશે સૌથી મોટો પડકાર પેન્શનના વધતા બજેટને બચાવવાનો છે, સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી મોટો પડકાર પેન્શનના વધતા બજેટનો છે. વાસ્તવમાં,ઓઆરઓપીના અમલીકરણ પછી, તેમાં મોટો વધારો થયો છે અને તે ચાલુ વર્ષ દરમિયાન ૧.૧૯ લાખ કરોડ છે. ગયા વર્ષની સરખામણીમાં ત્રણ હજાર કરોડનો વધારો થયો હતો, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. તાજેતરમાં, ભૂતપૂર્વ સૈનિકોની પેન્શન યોજના ઓઆરઓપીમાં સુધારો કરવામાં આવ્યો છે અને ૪.૫૨ લાખ ભૂતપૂર્વ સૈનિકોને આ યોજનામાં જોડવામાં આવ્યા છે. જેના કારણે વાર્ષિક ૮૫૪૦ કરોડનો વધારાનો બોજ પડશે, યારે સામાન્ય વધારો પણ તેની અસર કરશે. એટલા માટે માનવામાં આવે છે કે આ વર્ષે પેન્શન બજેટમાં ૨૦–૨૨ હજાર કરોડનો વધારો થઈ શકે છે.

 

Tags: defence budgetindia
Previous Post

આથિયા-રાહુલના લગ્ન બાદ અન્નાએ મીડિયા સામે જોડ્યા હાથ, કહ્યું- ખુશ છું

Next Post

ચેરીટી-સામાજીક ખર્ચમાં જીએસટી-ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બંધ થશે

aaspassdaily

aaspassdaily

Related News

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા
તાજા સમાચાર

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

August 2, 2025
હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર
તાજા સમાચાર

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

August 2, 2025
દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ
તાજા સમાચાર

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

August 2, 2025
Next Post
ચેરીટી-સામાજીક ખર્ચમાં જીએસટી-ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બંધ થશે

ચેરીટી-સામાજીક ખર્ચમાં જીએસટી-ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બંધ થશે

ઘોઘાગેટ, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને તળાવમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ

ઘોઘાગેટ, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને તળાવમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.