• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છમાં 3.0ની તિવ્રતાનો આંચકો અનુભવાયો: કેન્દ્ર બિન્દુ પણ ભચાઉથી 24 કિલોમીટર દૂર

આગામી સમયમાં વધુ એક ભૂકંપનો મોટો ઝટકો ભારતને ધમરોળશે - ડચ રિસર્ચર

aaspassdaily by aaspassdaily
2023-02-09 10:58:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક સમયથી ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે. હાલમાં જ તુર્કી અને સિરિયામાં ભૂકંપે ભારે તારાજી સર્જી છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ જમીન નીચે એવી ઘણી જીંદગીઓ છે જે પોતાને બચાવાશે તેની રાહ જોઈ રહી છે. આ સંજોગોમાં કચ્છમાં 3.0ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.
કચ્છમાં બુધવારે મોડી રાત્રે 9.08 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પણ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તુર્કીના ભૂકંપનું અનુમાન લગાવનારા એક ડચ રિસર્ચરના અનુસાર આગામી સમયમાં વધુ એક ભૂકંપનો મોટો ઝટકો આવવા જઈ રહ્યો છે જે ભારતને પણ ધમરોળશે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રિસર્ચરના અનુસાર આ ભૂકંપનો અંત ભારતીય મહાસાગરમાં થશે.
નોંધનીય છે કે જે દિવસે તુર્કીમાં ભૂકંપ આવ્યો તે જ દિવસે રાત્રે અમરેલીમાં પણ ભૂકંપનો નાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત ગત 11મી જાન્યુઆરીએ સવારે જ ભચાઉમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેનું પણ કેન્દ્ર બિંદુ ભચાઉથી 16 કિમી દૂર હોવાનું સામે આવ્યું હતું. તે ઉપરાંત 10મી ડિસેમ્બરે બનાસકાંઠામાં પણ બપોરના સમયે લગભગ 15થી 20 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Tags: bhukampgujaratKutch
Previous Post

તુર્કી ભૂકંપમાં મૃત્યુઆંક 15,000ને પાર, હજારો લોકો હજુ પણ કાટમાળમાં ફસાયા

Next Post

સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી વચેટીયો રૂ।. 2,37,000 ની લાંચ લેતા ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી વચેટીયો રૂ।. 2,37,000 ની લાંચ લેતા ઝડપાયો

સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી વચેટીયો રૂ।. 2,37,000 ની લાંચ લેતા ઝડપાયો

મોબાઈલ ફોન ફાટતા 5 વર્ષની છોકરીએ આંગળીઓ ગુમાવી

મોબાઈલ ફોન ફાટતા 5 વર્ષની છોકરીએ આંગળીઓ ગુમાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In