Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેરે ખોટું અર્થઘટન કરી સફાઈ કર્મીઓની રોજગારી છીનવી !

aaspassdaily by aaspassdaily
2023-02-09 11:37:03
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીએ તમામ વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટરને પત્ર પાઠવી ૧૫ દિવસમા ૧૮ કર્મચારીઓના આધાર લીંક( યુએએન) કરાવવા જણાવેલ છે. અને આવતા માસથી કામ પર નહી લેવામાં આવે તેવી નોટીસ આપવા જણાવેલ છે.
ખરેખર સફાઈ કામદારોએ પોતાના કાગળ જ પુરા પાડવાનાં રહે છે. આધાર લીક( યુએએન) કરવાની જવાબદારી જે તે વિભાગની મહેકમ વિભાગની હોય છે. હમણા સુધી એક પણ વોર્ડમાં કલાર્ક ક્યાનાં કોઈ પણ કર્મચારી હતાં નહી અને જે ભણેલ ગણેલ હોય તેવા સફાઈ કામદાર પાસેથી જ કલાર્કની કામગીરી લેવામાં આવતી હતી. જે
હાલમાં ૧૮ કામદારોને સેનેટરી ઈન્સ્પેક્ટરોએ સફાઈ કામદારોને સંદર્ભમાં ટાંકેલ પત્રનું ખોટુ અર્થધટન કરી ફ૨જ ઉપર આવવા દેતાં નથી ત્યારે રોજમદારમાંથી હંગામી થવામાં ૧૨૦૦ દિવસ પુરા નહી થાય તો જવાબદારી કોની? આવી રીતે કોઈને ખોટી રીતે નોકરીએ આવવા દેવા નહી એ અનફેર લેબર પ્રેકટીસ ગણી કોર્ટ મેટર ઉભી થશે અને સરવાળે ઓફીસ ઉપર આર્થિક ભારણ વધશે. આ ૧૮ કામદારોને આધાર લીંક( યુએએન) માંટેનાં કાગળો પુરા પાડવા યોગ્ય સમય અપાય અને ત્યાં સુધી તેમને ફ૨જ બજાવવા દેવામાં આવે તેવી માંગણી સાથે કમિશનરને રજૂઆત કરાઈ હતી.
Tags: bhavnagarengineermahanagarpalikasafai karmachari
Previous Post

સવા બે લાખ પંચમુખી રુદ્રાક્ષના પારાનું ૨૫ ફૂટ ઉંચું, ૩૧.૫ ફૂટ પહોળા શિવલિંગનું નિર્માણ

Next Post

ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી

ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી

વિક્રાંત પર લેન્ડ થયું તેજસ: નેવીએ રચ્યો ઈતિહાસ

વિક્રાંત પર લેન્ડ થયું તેજસ: નેવીએ રચ્યો ઈતિહાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.