Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સવા બે લાખ પંચમુખી રુદ્રાક્ષના પારાનું ૨૫ ફૂટ ઉંચું, ૩૧.૫ ફૂટ પહોળા શિવલિંગનું નિર્માણ

 જવાહર મેદાન ખાતે શિવલિંગ દર્શનાર્થે ખુલ્લું મુકાયું, મહા શિવરાત્રી પર્વની કરાશે ઉજવણી

aaspassdaily by aaspassdaily
2023-02-09 11:33:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
 ભાવનગર શહેરમાં બીજી વખત સવા બે લાખ, પંચમુખી રૂદ્રાક્ષના પારાનું ૨૫ ફૂટ ઉંચું મહા શિવલિંગનું નિર્માણ કરાયું છે.
 બ્રહ્મ સેવા સંઘ, ભાવનગરના ઉપક્રમે ગુરુ પ્રેરણા, ગુરુ આજ્ઞા, ગુરુ પથ દર્શનથી સંસ્થાના પ્રણેતા શિવકુમાર એસ રાવલ દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરની મધ્યમા આવેલ જવાહર મેદાનમાં પાંચમુખી રુદ્રાક્ષના સવા બે લાખ પારા પારાથી ૨૫ ફૂટ ઉંચું “મહા શિવલિંગ” બનાવાયું છે. જે ભાવનગરમાં બીજી વખત આયોજન કરેલ છે.
 ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો, મહંતો, રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનોની ઉપસ્થિતિમાં ગત.તા.6 ફેબુઆરીના  સાંજની મહા આરતીથી આ શિવલિંગ લોકોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
શિવરાત્રી પર્વની ઉજવણી અન્વયે શિવલિંગ ખાતે ધાર્મિક તેમજ સાંસ્કૃતિક આયોજન કરવામાં આવેલ છે જેનો શહેરના નગરજનોને બહોળા પ્રમાણમાં દર્શનાર્થી ભાવિક ભક્તો આ ભાગ લઈ શકે છે. જેમાં આ વર્ષે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (૧) શ્લોક ગાન સ્પર્ધા (૨) આરતી સુશોભન સ્પર્ધા (૩) રંગોળી સ્પર્ધા (૪) પેઈન્ટિંગ સ્પર્ધા (૫) કાવ્ય સ્પર્ધા (૬) ધાર્મિક ગાયન-વાદન અને ધાર્મિક ડાન્સ (૭) ફોટોગ્રાફી (૮) વેસ્ટ માંથી બેસ્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Tags: 25 feet Rudrax shivlingbhavnagar
Previous Post

વિજ્ઞાનની કમાલ: 2 હજાર વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાનો ચહેરો બનાવ્યો

Next Post

મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેરે ખોટું અર્થઘટન કરી સફાઈ કર્મીઓની રોજગારી છીનવી !

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેરે ખોટું અર્થઘટન કરી સફાઈ કર્મીઓની રોજગારી છીનવી !

ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી

ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.