Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટીંબીના પરિવાર સાથે ઝપાઝપી કરી કુટુંબીઓએ ધમકી

aaspassdaily by aaspassdaily
2023-02-11 14:01:25
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં રહેતા મહિલા એને તેના ઘરના સભ્યોને ગાળો આપી,ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ તેમના કુટુંબના ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં રહેતા જયાબેન હિંમતભાઈ રાઠોડ એમના પરિવાર સાથે સુરધનદાદાના દર્શન કરવા ગયા હતા અને સાંજે તેઓ ઘરે હતા ત્યારે તેમના કુટુંબી ડાયાભાઈ મૂળજીભાઈ રાઠોડ, હસમુખભાઈ ડાયાભાઈ રાઠોડ, અજયભાઈ ડાયાભાઈ રાઠોડ અને હરેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડે તેના ઘરે આવી તમે સુરધનદાદાના દર્શન કરવા માટે શા માટે જાઓ છો ? અમારા ઘરે માતાજીનો મઢ છે તેમાં કેમ ભળતા નથી તેમ કહી હવે પછી સુરધનદાદાના દર્શને જવું હોય તો અમારી પરમિશન લેવી પડશે તેમ કહી ગાળો આપી ઘરના સભ્યો સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે જયાબેન રાઠોડ એ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags: dhamakitimbiumarala
Previous Post

વીરપુરના સ્મશાન પાસે જુગાર રમતા એક ઝડપાયો,પાંચ ફરાર

Next Post

૨૦૧૯માં ખરીદેલા વ્હીકલ લોકનો ૩ વર્ષે સદ્‌ઉપયોગ, કોર્પોરેશનના પ્લોટમાં રાખેલા ૧૯ વાહનોને લોક કર્યાં

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
૨૦૧૯માં ખરીદેલા વ્હીકલ લોકનો ૩ વર્ષે સદ્‌ઉપયોગ, કોર્પોરેશનના પ્લોટમાં રાખેલા ૧૯ વાહનોને લોક કર્યાં

૨૦૧૯માં ખરીદેલા વ્હીકલ લોકનો ૩ વર્ષે સદ્‌ઉપયોગ, કોર્પોરેશનના પ્લોટમાં રાખેલા ૧૯ વાહનોને લોક કર્યાં

મિસ એન.એમ.સી. ડે ઉજવતી કોલેજ કન્યાઓ

મિસ એન.એમ.સી. ડે ઉજવતી કોલેજ કન્યાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.