Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર ડિવીઝનને ૪૨ નવી એસ.ટી. બસ ફાળવાઇ, ખખડધજ વાહનો દુર થશે

સ્લીપર કોચ અને ટુ બાય ટુ ૧૨ બસ આવી પહોંચી, વધુ ૩૦ બસ ક્રમશ ફાળવાશે

aaspassdaily by aaspassdaily
2023-02-14 14:22:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત એસ.ટી. નિગમ તેની છબીને સુધારી યાત્રિકો માટે વિશેષ ધ્યાન આપી રહ્યું છે જેના ભાગરૂપે કન્ડમ અને ખખડધજ બસો સેવામાંથી દુર કરી પ્રતિદિન નવા વાહનો
આભાર – નિહારીકા રવિયા ઉમેરવામાં આવી રહ્યા છે. ગઇકાલે મુખ્યમંત્રીના હસ્તે ૧૫૦થી વધુ બી.એસ.-૬ મોડલની બસનું લોકાર્પણ થયું જેમાં ભાવનગરના ફાળે ૪૨ બસ આવી છે. જા કે, પ્રથમ તબક્કે ૧૨ બસની ફાળવણી થઇ છે.
ભાવનગર એસ.ટી. ડિવીઝનમાં કુલ ૩૫૦ બસો છે જે પૈકી ઘણાખરા વાહનોના કિલોમીટર પૂર્ણ થઇ ચુક્યા છે છતાં તંત્ર દ્વારા ખખડધજ બસોને દોડાવવામાં આવી રહી છે. શરેરાશ આઠથી દસ લાખ કીલોમીટર ચાલે એટલે વાહનોને સ્ક્રેપ કરવામાં આવતા હોય છે. ભાવનગર ડિવીઝનને નવી ૪૨ બસ મળતા હવે કન્ડમ વાહનો સેવામાંથી દુર થશે તેમ વિભાગીય નિયામક એસ.પી. માત્રોજાએ જણાવ્યું હતું. તેમની પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ હાલ નવી ૧૨ બસ આવી પહોંચી છે જેમાં બે સ્લીપર કોચ અને ૧૦ બસ ટુ બાય ટુ છે. જ્યારે આગામી દિવસોમાં વધુ ૩૦ બસ ક્રમશ આવી પહોંચશે. આ માસના અંત સુધીમાં નવી બસની ડિલીવરી ભાવનગરને મળી જવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.

Tags: bhavnagarNew ST bus
Previous Post

એકજ રાતમાં હવામાનનુ શિર્શાષન : એક ઝાટકે રાત્રીના તાપમાનમાં ૫.૧ ડિગ્રીના ઘટાડાથી ફરી ઠંડીનો ચમકારો

Next Post

નિરમા કંપનીમાં વધુ એક વખત ભેળસેળ યુક્ત કોલસો પધરાવી દેવાનો પ્રયાસ

aaspassdaily

aaspassdaily

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026
કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !
ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

July 14, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

July 14, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

નિરમા કંપનીમાં વધુ એક વખત ભેળસેળ યુક્ત કોલસો પધરાવી દેવાનો પ્રયાસ

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

તલવાર લઈ મારવા દોડી ત્રણ શખ્સે સિક્યુરિટી સ્ટાફને આપી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.