Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શકયતા

આગામી 48 કલાક બાદ 2થી 3 ડિગ્રી વધી જશે: હવામાન વિભાગની ચેતવણી

aaspassdaily by aaspassdaily
2023-02-25 11:04:20
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.ગુજરાતમાં હજુ પણ વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોરે આકરી ગરમી પડવા લાગે છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 ડિગ્રી તાપમાન વધાવાની સંભાવના છે.
હવામાન વિભાગે ગરમી આકરી પડવાની આગાહી કરતા કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ 2થી 3 ડિગ્રી વધી જશે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન વધવાની આગાહી કરાઈ છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન પણ 17 ડિગ્રીએ પહોચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે છે.
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન અત્યારથી 35થી 39 ડિગ્રીના રેન્જમાં આવી ગયું છે. આ સાથે હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન લગભગ 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ નોંધાશે. આ વખતે માર્ચ મહિનો ગરમીમાં આકરો રહેશે.

Tags: gujarattapman
Previous Post

કોર્પોરેશનના પ્લોટમાં ભેંસો છુટી મુકતા ૧૧ હજાર દંડ

Next Post

ફરીવાર વધશે EMI : RBI ગર્વનરે આપ્યા રેપો રેટ વધારવાના સંકેત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

ફરીવાર વધશે EMI : RBI ગર્વનરે આપ્યા રેપો રેટ વધારવાના સંકેત

ગુજરાત હાઈકોર્ટને મળ્યા પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ આજે થશે નિવૃત્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.