Friday, August 22, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ઇન્ટૂકમાં રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્ત થયા આર.જી. કાબર 

ડો.એમ.રાધવૈયાની રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ તરીકે પુન: નિયુક્તિ તેમજ આર.જી.કાબર મહામંત્રી વે.રે.મ.સંઘની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી 

aaspassdaily by aaspassdaily
2023-02-28 12:10:26
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter
દિલ્હી ખાતે યોજાયેલ ઈન્ટુકમાં ત્રિ-વાર્ષિક અધિવેશનમાં એન.એફ.આઈ.આર.નાં મહામંત્રી ડો.એમ.રાધવૈયાની રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ તરીકે પુન: નિયુક્તિ તેમજ આર.જી.કાબર મહામંત્રી વે.રે.મ.સંઘની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગત તારીખ 22 અને 23 ફેબ્રુઆરી-2023નાં રોજ તાલકટોરા સ્ટેડીયમ, ન્યુ દિલ્હી ખાતે ઈન્ટુકનું ત્રિ- વાર્ષિક 33મું અધિવેશન યોજાયેલ, આ અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસ અધ્યક્ષ અને વિરોધ પક્ષનાં નેતા  મલ્લિકાર્જુન ખરગે ઉપસ્થિત રહીને ઉદ્ધઘાટન કરેલ. આ અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી લગભગ 10 હજાર કામદાર પ્રતિનિધિઓએ ભાગ લીધેલ. બે દિવસ ચાલેલા આ અધિવેશનમાં કામદાર વિરોધી સરકારી નીતિ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવેલ જેમકે બેરોજગારી, નવી પેંશન નીતિ નાબુદ કરવી, ઠેકેદારી પ્રથા બંધ કરવી, કામદાર વિરોધી લેબર કોડનું અમલીકરણ અટકાવવું, ફિક્સ પગાર ધોરણનાં બદલે નિયમિત પગાર ધોરણો આપવાં વિગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવેલ.
 અધિવેશનનાં અંતે રાષ્ટ્રિય પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા યોજાયેલ જેમાં ડો.સંજીવા રેડ્ડીની રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ નેશનલ ફેડરેશન ઓફ ઈંડિયન રેલવેમેનનાં મહામંત્રી ડો.એમ.રાઘવૈયાની ઉપાધ્યક્ષ તરીકે પુન: નિર્વાચિત ઘોષિત થયેલ તેમજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનાં મહામંત્રી તથા એન.એફ.આઈ.આરનાં સહાયક મહામંત્રી આર.જી.કાબર ની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી.  આર.જી.કાબરની રાષ્ટ્રિય સચિવ તરીકે વરણી થતાં વેસ્ટર્ન રેલવેનાં તમામ રેલ કર્મચારીઓમાં આનંદ ઉલ્લાસ જોવા મળેલ.
Tags: indiaINTUCR.G. Kabarsecretrary
Previous Post

Kriti Sanon Secret Boyfriend: પ્રભાસ નહીં, આ છે કૃતિ સેનનનો બોયફ્રેન્ડ, પોતે જ કર્યો ખુલાસો

Next Post

ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

aaspassdaily

aaspassdaily

Related News

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ
તાજા સમાચાર

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ

August 22, 2025
અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે

August 22, 2025
યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર
આંતરરાષ્ટ્રીય

યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર

August 22, 2025
Next Post
ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

ધરપકડને પડકારતા મનીષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

ધરપકડને પડકારતા મનીષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.