Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકાર ટૂંક સમયમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવા માટે યોગ્ય નિર્ણય લે

HC અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કર્યું સૂચન

aaspassdaily by aaspassdaily
2023-03-06 10:56:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું, “ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. એટલા માટે ગાયોની રક્ષાને હિન્દુઓના મૂળભૂત અધિકારમાં સામેલ કરવી જોઈએ.” કોર્ટે કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા અને ગાયને રક્ષિત રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવા માટે યોગ્ય નિર્ણય લેશે.”
ગૌહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ શમીમ અહેમદે 14 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ પ્રિવેન્શન ઑફ કાઉ સ્લોટર એક્ટ, 1955 હેઠળ એક વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, “અમે એક ધર્મનિરપેક્ષ દેશમાં રહીએ છીએ અને તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ.” જસ્ટિસ શમીમ અહેમદે કહ્યું, “હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ગાય દૈવી અને કુદરતી પરોપકારની પ્રતિનિધિ છે, તેથી તેનું રક્ષણ અને સન્માન કરવું જોઈએ.” જણાવી દઈએ કે બારાબંકીના રહેવાસી અરજદાર મોહમ્મદ અબ્દુલ ખાલિકે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે પોલીસે કોઈપણ પુરાવા વિના તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેથી, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની સામે ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવી જોઈએ.
અરજીને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું હતું કે, “રેકર્ડ પરના તથ્યો પરથી, અરજદાર સામે પ્રથમ દૃષ્ટિએ કેસ કરવામાં આવે છે.” આ કેસમાં જસ્ટિસ શમીમ અહેમદે કહ્યું, “હિંદુ ધર્મમાં ગાયને દૈવી તરીકે વર્ણવવામાં આવી છે. દંતકથા અનુસાર, દેવતાઓ અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથનથી ગાયની ઉત્પત્તિ થઈ હતી. તેને સોંપવામાં આવી હતી.” ન્યાયાધીશે વધુમાં ઉમેર્યું, “ગાયને વિવિધ દેવતાઓ સાથે પણ સાંકળવામાં આવી છે. ખાસ કરીને ભગવાન શિવ, ભગવાન ઈન્દ્ર કામધેનુ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભગવાન કૃષ્ણ તેમની યુવાનીમાં ગાયો ચરાવતા હતા. જે પણ ગાય ને મારે છે તેમને નર્ક જ ભોગવવાનું રહેશે.”

Previous Post

પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Next Post

‘મારે તથા મારા પરિવાર ને દૂર દૂર સુધી ચીકીના ધંધાને કોઈ લેવાદેવા નથી’ અંબાજીના પ્રસાદ અંગેના વાયરલ મેસેજ મામલે રજની પટેલનો ખુલાસો

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
‘મારે તથા મારા પરિવાર ને દૂર દૂર સુધી ચીકીના ધંધાને કોઈ લેવાદેવા નથી’ અંબાજીના પ્રસાદ અંગેના વાયરલ મેસેજ મામલે રજની પટેલનો ખુલાસો

'મારે તથા મારા પરિવાર ને દૂર દૂર સુધી ચીકીના ધંધાને કોઈ લેવાદેવા નથી' અંબાજીના પ્રસાદ અંગેના વાયરલ મેસેજ મામલે રજની પટેલનો ખુલાસો

સાયકલોથોનમાં સહભાગી થઈ મહિલાઓએ સ્વસ્થ મહિલા, સ્વસ્થ ભારતનો આપ્યો સંદેશ..

સાયકલોથોનમાં સહભાગી થઈ મહિલાઓએ સ્વસ્થ મહિલા, સ્વસ્થ ભારતનો આપ્યો સંદેશ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.