Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી અને વડાપ્રધાન એન્થોની પહોંચ્યા નમો સ્ટેડિયમ

ભારત અને એસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની તથા મોદી નિહાળશે

aaspassdaily by aaspassdaily
2023-03-09 10:16:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાનારી ભારત અને એસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની તથા પીએમ મોદી નિહાળશે.બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે. તેમનું સ્ટેડિમય ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી દ્વારા સ્વાગત કરાયું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં સીધા ક્વોલિફાય થવા માટે આજે શરુ થનારી ટેસ્ટ જીતવી જરુરી છે. આજે જ્યાં મેચ રમાવા જઈ રહી છે તે અમદાવાદનું સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, પરંતુ ખાસ વાત એ છે કે જેમના નામ પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેડિયમમાં બેસીને એક પણ લાઈવ મેચ નથી જોઈ. જોકે, પીએમ નરેન્દ્ર મોદી આ મેચને જોવા માટે આવ્યા છે, એટલું જ નહીં ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બનીઝ પણ આ મેચ નીહાળશે. એટલે કે બંને દેશના વડાપ્રધાનો એક સાથે મેચ નિહાળતા જોવા મળશે.

Previous Post

બોલિવુડના જાણીતા એક્ટર-ફિલ્મ ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન

Next Post

આજથી નાફેડ 3 કેન્દ્રોમાં 9 રૂપિયે કિલો ડુંગળીની કરશે ખરીદી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં રહેણાંકી બિલ્ડિંગ સાથે વિમાન ટકરાતા પાયલટ સહિત ત્રણ લોકોના મોત

May 5, 2026
તાજા સમાચાર

તમિલનાડુમાં સરકાર રચવા વિજયે અન્ય પક્ષનો સાથ લેવો પડશે

May 5, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી : ૫ લોકોના મોત

May 5, 2026
Next Post
આજથી નાફેડ  3 કેન્દ્રોમાં  9 રૂપિયે કિલો ડુંગળીની કરશે  ખરીદી

આજથી નાફેડ 3 કેન્દ્રોમાં 9 રૂપિયે કિલો ડુંગળીની કરશે ખરીદી

છ કલાકમાં 6,360 રોટલા નો રેકોર્ડ

છ કલાકમાં 6,360 રોટલા નો રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.