Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જીવનમાં સત્સંગ હોય તો મનનું આરોગ્ય સચવાઇ રહે- સીતારામબાપુ

ગોપાલ આશ્રમ દેવગાણામાં ભાગવત કથામાં દ્રષ્ટાંતો સાથે વહેતી જ્ઞાનગંગા

aaspassdaily by aaspassdaily
2023-03-11 14:30:04
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૧૧
ગોપાલ આશ્રમ દેવગણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં વ્યાસપીઠેથી પૂ. સંત સીતારામ બાપુએ ભાગવત મહાત્મય સાથે નિષ્કામ ભક્તિથી જીવન કેમ સફળ કરી શકાય તેવી વાત કપિલ જન્મોત્સવની આરતી સાથે કરી હતી.


ભાગવત કથા દરમિયાન પૂ.બાપુએ ગોપાલ આશ્રમના સ્થાપક પૂજ્ય સંત પુરુષોત્તમદાસ બાપુના ભજન અને તપ વિશે વાત કરતા સંતને સંત પણા નથી મફતમાં મળતા એ મુજબ અષ્ટાવક્ર ઋષિ જેવા આ યોગીસંતે સાધુથી શ્રી મહંત થવા સુધીની સફર કેવી રીતે પોતાની અપંગતાને ઓળંગીને કરી તે સુંદર વાત શ્રોતાઓને ભાવ સભર રીતે જણાવી હતી.

માનવ માત્રનું કલ્યાણ થાય તે માટે સત્સંગ જરૂરી અને જેનું મૃત્યુ નજીક હોય તેના માટે પ્રભુ સ્મરણ એથી એ વધુ જરૂરી એ બાબત શ્રોતાઓને જીવનભર યાદ રાખવા જણાવેલ. કથા દરમિયાન પુરુષોત્તમદાસ બાપુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની વિવેકાનંદ શાળા દિહોરના વિદ્યાર્થીઓ તેમજ ટીમાણાના સેવા મંડળે સેવા બજાવી હતી.


પૂ.બાપુએ કથામાં જણાવ્યું હતું કે, હાથ ન પકડી શકીએ તો કાંઈ નહિં પણ ધક્કો ન મારીએ ‘ફુલ ન ખીલવી શકીએ તો કાંઈ નહીં પણ કાંટા વેરશો નહીં. તેમજ શરીરના આરોગ્ય માટે સારો ખોરાક જરૂરી છે તેમ મનના આરોગ્ય માટે સત્સંગની જરૂરીયાત જણાવી હતી. કોઈનું આંચકી ન લઈએ તે મોટું દાન છે, માનવ દેહ મળ્યો છે તો ચિંતન પણ માનવીય હોવું જાેઈએ.

Previous Post

Bollywood Stories: પહેલી જ ફિલ્મ પછી સલમાન ખાનની કારકિર્દી ડૂબવાની હતી, પછી એક ખોટી અફવાએ તેનું નસીબ બદલી નાખ્યું!

Next Post

ધો.૧૦-૧૨ની પરીક્ષા આપનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો યોજાયો શુભેચ્છા સમારોહ

aaspassdaily

aaspassdaily

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
ધો.૧૦-૧૨ની પરીક્ષા આપનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો યોજાયો શુભેચ્છા સમારોહ

ધો.૧૦-૧૨ની પરીક્ષા આપનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો યોજાયો શુભેચ્છા સમારોહ

કમિશનરના ચેકીંગમાં 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાયું, ફ્રુટ માર્કેટમાં 7 દુકાનો સીલ કરી પાંચ-પાંચ હજાર દંડ વસુલ્યો

કમિશનરના ચેકીંગમાં 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાયું, ફ્રુટ માર્કેટમાં 7 દુકાનો સીલ કરી પાંચ-પાંચ હજાર દંડ વસુલ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.