Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ધો.૧૦-૧૨ની પરીક્ષા આપનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો યોજાયો શુભેચ્છા સમારોહ

અંધ ઉધ્યોગ શાળા ખાતે થયેલું આયોજન, ધો.૧૦-૧૨મા ૫૩ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

aaspassdaily by aaspassdaily
2023-03-11 14:31:41
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૧૧
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ધો.૧૦ અને ૧૨નાં કુલ ૫૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને આજે શનિવારે એક શુભેચ્છા સમાંરભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાબ્દિક સ્વાગત કીર્તિભાઈ ઇટાળીયાએ કર્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રેઝરર પંકજભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી હર્ષકાન્તભાઈ રાખશીયા, કમલેશભાઈ મહેતા, ભાવેશભાઈ ગાંધી, હેમંતભાઈ ગાંધી, આચાર્ય નીતાબેન રેયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં શાળાની વિદ્યાર્થીની રમીલા ડોળાસિયાએ વિદાયગીત પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પ્રાથમિક વિભાગના મદદનીશ શિક્ષિકા કીર્તિદાબેન ભટ્ટ, માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક મનુભાઈ ધાંધલિયાએ આશીર્વચન આપી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે સમારંભમાં કમલેશભાઈ મહેતા, મીનાબેન અને નીતાબેન રેયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી લાભુભાઈ સોનાણીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભારદર્શન ઉષાબેન હાડાએ કર્યું હતું.

Previous Post

જીવનમાં સત્સંગ હોય તો મનનું આરોગ્ય સચવાઇ રહે- સીતારામબાપુ

Next Post

કમિશનરના ચેકીંગમાં 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાયું, ફ્રુટ માર્કેટમાં 7 દુકાનો સીલ કરી પાંચ-પાંચ હજાર દંડ વસુલ્યો

aaspassdaily

aaspassdaily

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
કમિશનરના ચેકીંગમાં 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાયું, ફ્રુટ માર્કેટમાં 7 દુકાનો સીલ કરી પાંચ-પાંચ હજાર દંડ વસુલ્યો

કમિશનરના ચેકીંગમાં 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાયું, ફ્રુટ માર્કેટમાં 7 દુકાનો સીલ કરી પાંચ-પાંચ હજાર દંડ વસુલ્યો

ગોઝારા અકસ્માતમાં ભંડારિયાની બે બહેનોનો સિંદુર ભુસાયો, પુત્રનું પણ મોત : 3 મોતથી પરિવાર હચમચ્યો

ગોઝારા અકસ્માતમાં ભંડારિયાની બે બહેનોનો સિંદુર ભુસાયો, પુત્રનું પણ મોત : 3 મોતથી પરિવાર હચમચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.