Saturday, November 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિવજી કૃપા, કરુણા અને કલ્યાણના દેવ છે.- સીતારામ બાપુ

ગોપાલ આશ્રમ દેવગાણામાં ભાગવત કથામાં શિવ વિવાહની દિવ્ય ઉજવણી, સંતો અને રાજકીય, સામાજીક અગ્રણીઓની રહેલી ઉપસ્થિતી

aaspassdaily by aaspassdaily
2023-03-13 15:15:03
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૧૩
દેવગાણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં કપિલ જન્મ કથા બાદ શિવ વિવાહની દિવ્ય કથા વર્ણવતા પૂ. સીતારામ બાપુએ જણાવેલ કે અપેક્ષામાંથી અશાંતિનો જન્મ થાય છે તેથી ઈશ્વર ભજન કરવું જરૂરી છે મંત્રથી મન અને યંત્રથી જળ ઉર્ધ્વગામી બને છે.
કથા દરમિયાન નવધા ભક્તિનું વર્ણન કરતા સીતારામ બાપુએ ગોપાલ આશ્રમના પૂ. પુરુષોત્તમદાસ બાપુના જીવન વિશે જગન્નાથપુરીના શંકરાચાર્યજીએ વર્ણવેલી દિવ્ય વાતનું શ્રોતાઓને વર્ણન કર્યું હતું.


કથામાં કરમદીયાથી કમલેશ્વર બાપુ, સગાપરાની ધારથી લાલગીરી , પ્રાણેશ્વર મહાદેવથી ભગતબાપુ, દયાનંદ બાપૂ. ટીમાણાથી આત્માનંદ બાપુ તેમજ અગીયાળથી ભિલેશ્વર આશ્રમથી રામ ભારથી બાપુ ઉપસ્થિત રહેલ.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાજનભાઈ ભટ્ટ, તળાજા યાર્ડના ચેરમેન ભીમજીભાઇ પંડ્યા, અને જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ પનોત, ગુજરાત પ્રદેશ ભાજપાના સહકારીતા સેલના સંયોજક અને સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત તથા સર્વોતમ ડેરીના એમડી હરિભાઈ જાેષી એ કથા શ્રવણનો લાભ લીધેલ. કથાની સેવામાં દિહોર સીતારામ મંડળ રામદેવપીર મંડળ તેમજ ગણેશ શાળા ટીમાણા વિદ્યાર્થીઓએ સેવા બજાવી હતી કૃષ્ણદાસ બાપુ અને ગોપાલ આશ્રમ સેવક મંડળે કથામાંથી રૂડું આયોજન કરેલ તેમ શરદ ભટની યાદીમાં જણાવાયું છે.

Previous Post

બા, બહુ, બેબી શિર્ષક તળે મહિલા દિન ઉજવતું રોબીન હુડ આર્મી

Next Post

જીલ્લા ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળતા આર.સી મકવાણા, હવે કાર્યકર્તાઓની વાત કાને ઘરાશે!

aaspassdaily

aaspassdaily

Related News

સત્તાવાર ઘોષણા ;20મીએ વડાપ્રધાનનો ભાવનગરમાં રોડ શો, જાહેર સભા ; પોર્ટ &શિપિંગની નવી પોલિસી જાહેર કરશે
તાજા સમાચાર

સત્તાવાર ઘોષણા ;20મીએ વડાપ્રધાનનો ભાવનગરમાં રોડ શો, જાહેર સભા ; પોર્ટ &શિપિંગની નવી પોલિસી જાહેર કરશે

September 12, 2025
તાજા સમાચાર

ખેડૂતવાસમાં બંધ ઘરમાં ધોળા દિવસે હાથફેરો કરનાર તસ્કર પાડોશી નીકળ્યો

September 5, 2025
તાજા સમાચાર

પાલિતાણા નજીક વિસર્જન માટે જતા ભાવિકોને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત

September 5, 2025
Next Post
જીલ્લા ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળતા આર.સી મકવાણા, હવે કાર્યકર્તાઓની વાત કાને ઘરાશે!

જીલ્લા ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળતા આર.સી મકવાણા, હવે કાર્યકર્તાઓની વાત કાને ઘરાશે!

ભાજપ સંગઠનમાં મહામંત્રી પદે નાના સમુદાય – સમાજને મળી શકે  પ્રતિનિધિત્વ

ભાજપ સંગઠનમાં મહામંત્રી પદે નાના સમુદાય - સમાજને મળી શકે પ્રતિનિધિત્વ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.