Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બા, બહુ, બેબી શિર્ષક તળે મહિલા દિન ઉજવતું રોબીન હુડ આર્મી

aaspassdaily by aaspassdaily
2023-03-13 15:15:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રોબીન હુડ આર્મી એકેડમી દ્વારા બા, બહુ, બેબી શીર્ષક તળે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિકરીઓ-મમ્મીઓ તથા દાદીમા સૌએ મળી વિવિધ ગેમ રમી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અંતમાં વિજેતાઓને ગીફ્ટ, એકેડેમીના બધા બાળકોને કંપાસ બોક્સ તેમજ દાદીમાઓને શલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મળી ૧૦૦ વ્યક્તિઓને પાંઉભાજી જમાડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં રોબીન હુડ આર્મીના સભ્યો ઉત્સાહભેર જાેડાયા હતાં.

Previous Post

નેનો યુરિયાનો ૧૦૦ ટકા ઉપયોગ કરનાર ગામને ૫ લાખની ગ્રાન્ટ આપશે કેન્દ્ર સરકાર

Next Post

શિવજી કૃપા, કરુણા અને કલ્યાણના દેવ છે.- સીતારામ બાપુ

aaspassdaily

aaspassdaily

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
શિવજી કૃપા, કરુણા અને કલ્યાણના દેવ છે.- સીતારામ બાપુ

શિવજી કૃપા, કરુણા અને કલ્યાણના દેવ છે.- સીતારામ બાપુ

જીલ્લા ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળતા આર.સી મકવાણા, હવે કાર્યકર્તાઓની વાત કાને ઘરાશે!

જીલ્લા ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળતા આર.સી મકવાણા, હવે કાર્યકર્તાઓની વાત કાને ઘરાશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.