Sunday, May 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાણપુર, સુરત અને વાપીમાં એનઆઇએ કેટલાંક યુવકોની અટકાયત કરી

ચોંકાવનારી વિગતો બહાર આવી : અન્ય શહેરોમાં પણ મોટાપાયે કાર્યવાહી કરી શકે છે

aaspassdaily by aaspassdaily
2023-03-24 11:31:16
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બિહારના ફુલવારી શરીફ અને મોતીહારીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) સાથે સંબધો રાખનાર કેટલાંક લોકો મિશન ગઝવા-એ-હિંદ પર કામ કરીને દેશમાં ભારે નુકશાન કરવાના ફિરાકમાં હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં દેશમાં ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં મિશન ગઝવા-હિંદનું કનેકશન બહાર આવતા એનઆઇએ દ્વારા ગુજરાતના રાણપુર, વાપી અને સુરતમાં કેટલાંક યુવાનોને ડીટેઇન કરીને પુછપરછ કરવામાં આવી હતી જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
થોડા દિવસ પહેલા બિહારના ફુલવારી શરીફ અને મોતીહારીની મસ્જિદમાંથી પીએફઆઇની દેશ વિરોધી કામગીરીનો પર્દાફાશ કરાયો હતો. જેમાં પીએફઆઇ સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાંક યુવાનો જોડાયેલા હોવાની સાથે તે દેશમાં નુકશાન પહોંચાડવા માટે ગઝવા-એ-હિંદ નામના મિશન પર કામ કરતા હોવાની ચોંકાવનારી માહિતી એનઆઇએને મળી હતી. જેના આધારે બુધવારે મધરાત્રીએ જ બોટાદના રાણપુર, સુરત અને વાપીમાં એનઆઇએ દ્વારા દરોડા પાડીને પાંચ જેટલા લોકોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં એનઆઇએ ના અધિકારીઓને ગઝવા-એ-હિંદ મિશનને લગતી વિગતો મળી છે. જેમાં હાલ પણ તમામ યુવકોની અટકાયત યથાવત રાખીને હજુ પુછપરછનો દૌર યથાવત રાખવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ એનઆઇએ આગામી દિવસોમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોટાપાયે કાર્યવાહી કરી શકે છે.

Previous Post

શ્રીનગર પોલીસ જાસુસીની કલમ ઉમેરવા અરજી કરશે: કાશ્મીરમાં અધિકારીઓ પાસેથી ઘણી ખાનગી માહિતી મેળવી હોવાનુ ખુલ્યું

Next Post

માવઠું હવે રોજેરોજ! ભાવનગર, જામનગર, પોરબંદરમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
માવઠું હવે રોજેરોજ! ભાવનગર, જામનગર, પોરબંદરમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

માવઠું હવે રોજેરોજ! ભાવનગર, જામનગર, પોરબંદરમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

રાહુલ ગાંધીનુ સાંસદ સભ્ય પદ રદ

રાહુલ ગાંધીનુ સાંસદ સભ્ય પદ રદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.