Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રતિભાશાળી વિપ્ર યુવાન પાર્થ પંડ્યાનું માર્ગ અકસ્માતમાં મૃત્યું

ભાવનગરથી નારી ચોકડી પોતાની ઓફીસે જઈ રહ્યો હતો ત્યારે ડમ્પરે હડફેટે લેતા મોત આંબી ગયું : રામવાડી પરિવારમાં શોકની લાગણી

cradmin by cradmin
2023-03-27 17:18:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈશ્વર ક્યારે કોને પોતાની પાસે બોલાવી તે નક્કી નથી હોતું. કોઈ ક્ષણ છેલ્લી બની જાય તે તે કોઈ કઈ શકતું નથી. સિહોર સંપ્રદાય ઔ.અ.બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડીની યુવા પાંખના મંત્રી તરીકે સેવારત અને સમાજના કામ માટે સદાય તત્પર એવા યુવાનને આજે નાની ખોડીયાર નજીક કાળમુખા ડમ્પરે હડફેટે લેતા સ્થળપર જ મૃત્યુ થયુ હતું ઘટનાના પગલે અરેરાટી અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ પાર્થ કિશોરભાઇ પંડ્યા નારી ચોકડી નજીક મહેન્દ્ર એન્ડ મહિન્દ્રા કંપનીમાં નોકરી કરતો હતો અને આજે કામ પર જવા નિકળ્યો હતો ત્યારે નારી ચોકડી નજીક ડમ્પરે હડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત થયુ હતું. ઘટનાની જાણ થતા પરિવારજનો તથા રામવાડીના સદસ્યો દોડી ગયા હતા. ઉલ્લેખનિય છે કે યુવા પાંખની ટીમમાં મંત્રી તરીકેનો કાર્યભાર લાંબા સમયથી સંભાળી રહ્યો હતો. સામાજીક કાર્યમાં ખુબજ સક્રિય તથા પરિવારની ઉમદા લાગણી ધરાવતો હતો આમ અચાનક જ વિદાય થતા સમગ્ર પરીવારમાં શોકની કાલીમા અને અરેરાટી પ્રસરી ગઈ છે.

Previous Post

અજય દેવગણ તેની આગામી ફિલ્મ ભોલાના પ્રમોશન માટે અમદાવાદના તેના NY સિનેમાની મુલાકાતે આવ્યો

Next Post

IPLમાં આટલા પૈસા ક્યાંથી આવે છે?, જાણો ટીમના માલિકોની કમાણી અને BCCIના બિઝનેસ મોડલ વિશે

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
IPLમાં આટલા પૈસા ક્યાંથી આવે છે?, જાણો ટીમના માલિકોની કમાણી અને BCCIના બિઝનેસ મોડલ વિશે

IPLમાં આટલા પૈસા ક્યાંથી આવે છે?, જાણો ટીમના માલિકોની કમાણી અને BCCIના બિઝનેસ મોડલ વિશે

IPL 2023: IPL 2023માં પહેલીવાર, બહેરા દર્શકો પણ મેદાનના અવાજનો આનંદ માણી શકશે, સ્ટાર સ્પોર્ટ્સે શરૂ કરી એક નવી સુવિધા

IPL 2023: IPL 2023માં પહેલીવાર, બહેરા દર્શકો પણ મેદાનના અવાજનો આનંદ માણી શકશે, સ્ટાર સ્પોર્ટ્સે શરૂ કરી એક નવી સુવિધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.