Sunday, May 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

બિલને કારણે વ્યવસાયીકો મોટો અને ઉદ્યોગસાહસિકોને મળશે પ્રોત્સાહન

dharmendravaghela by dharmendravaghela
2026-03-23 12:11:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સોમવારે લોકસભામાં કોર્પોરેટ કાયદાઓમાં સુધારા માટે

એક બિલ રજૂ કરશે. આ બિલને કારણે વ્યવસાયીકો મોટો ફાયદો થઇ શકે છે, અને ઉદ્યોગસાહસિકોને

પ્રોત્સાહન મળી શકે છે.

અહેવાલ મુજબ નિર્મલા સીતારમણ લિમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપ (LLP) એક્ટ, 2008 અને કંપની

એક્ટ, 2013 માં સુધારા માટે કોર્પોરેટ લો (એમેન્ડમેન્ટ) બિલ, 2026 રજૂ કરશે. આ બિલમાં ઈઝ ઓફ

ડૂઇંગ બિઝનેસ, કેટલાક સામાન્ય ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરવા, કેટલાક ફોજદારી મામલાને

નાગરિક મામલાની શ્રેણીમાં બદલવા અને ખેડૂતોએ સ્થાપેલી નાની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને પ્રોડક્શન

કંપનીઓ પર કાયદાનો બોજ ઓછો કરવા વગેરે જોગવાઈઓ સામેલ કરવામાં આવી શકે છે.

કંપની લો કમીટી (CLC) ના સૂચનોને આધારે આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2019 માં

11 સભ્યોની CLC નું ગઠન કરવામાં આવ્યું હતું. CLC એ 21 માર્ચ, 2022 ના રોજ સરકારને તેનો

અંતિમ રીપોર્ટ સુપરત કર્યો હતો.

આજે રજુ થનારા બિલનો મુખ્ય હેતુ દેશમાં વ્યવસાય સરળ બનાવવાનો હશે. અગાઉના કાયદામાં

કેટલીક જોગવાઈઓને બિનગુનાહિત જાહેર કરીને કોર્પોરેટ્સ પર બોલ ઓછો કરવામાં આવશે.

અગાઉ પણ આ બંને કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા. કાયદાના પાલનની આવશ્યકતાઓને

તર્કસંગત બનાવવા માટે કંપની એક્ટમાં 2015 થી ચાર વખત સુધારો કરવામાં આવ્યો છે, LLP

એક્ટમાં અગાઉ 2021 માં સુધારો કરવામાં આવ્યો હતો.

Tags: corporate sudhara billindianirmala sitaramanparliament
Previous Post

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

Next Post

ભાવનગરમાં પાંચ અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post

ભાવનગરમાં પાંચ અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં

ભાવનગરમાં નવાપરાની ફાયરીંગની ઘટના મામલે સાંઢીયાવાડમાં ઇન્ડિયા હાઉસમાં કોમ્બિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.