Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભૂપેન્દ્ર પટેલ સરકારના આજે 100 દિવસ પૂર્ણ: સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવશે

ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

cradmin by cradmin
2023-03-29 10:03:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. રાજ્યમાં ગત ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને રેકોર્ડ 156 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે આજે ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના 100 દિવસ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે 4 વાગ્યે નર્મદા હોલ- સ્વર્ણિમ સંકુલ ખાતે સાથ સહકાર અને સેવાના 100 દિવસની ઉજવાશે. સીએમ ભુપેન્દ્ર આજે આ અંગે સંબોધન કરી શકે છે. આ ઉપરાંત સીએમ પટેલ સરકારના 100 દિવસની કામગીરી પર વાત કરશે. સરકારના વ્યાજ ખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ ઝડપવાની તેમડ વિવિધ અભિયાન અંગે ચર્ચા કરશે. આ સાથે રાજ્યમાં લોકોના આરોગ્ય કવચ તેમજ સરહદ સુરક્ષા અને આતંરીક સુરક્ષા અંગે પણ વાત કરી શકે છે. આ પહેલા શપથ વિધિ બાદ CM ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના 100 દિવસના લક્ષ્યાંકો તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

Previous Post

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણની અસર હોવાની ફેલાવો હોવાની ICMRની પુષ્ટી

Next Post

IPL 2023 ની ઘણી મેચોમાંથી બહાર રહેશે રોહિત શર્મા , આ ખેલાડી કરશે મુંબઈની કેપ્ટન્સી

cradmin

cradmin

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
IPL 2023 ની ઘણી મેચોમાંથી બહાર રહેશે રોહિત શર્મા , આ ખેલાડી કરશે મુંબઈની કેપ્ટન્સી

IPL 2023 ની ઘણી મેચોમાંથી બહાર રહેશે રોહિત શર્મા , આ ખેલાડી કરશે મુંબઈની કેપ્ટન્સી

IPL 2023: ધોની બાદ આ 31 વર્ષીય ખેલાડી બનશે CSKનો કેપ્ટન, ઈંગ્લેન્ડ માટે જીત્યા છે 2 વર્લ્ડ કપ

IPL 2023: ધોની બાદ આ 31 વર્ષીય ખેલાડી બનશે CSKનો કેપ્ટન, ઈંગ્લેન્ડ માટે જીત્યા છે 2 વર્લ્ડ કપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.