Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ સ્વાહા: શોર્ટ સર્કીટથી આગ લાગી

cradmin by cradmin
2023-03-31 12:48:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અહીના અનવર ગંજમાં બારામંડીમાં આવેલી રેડીમેડ કપડાની માર્કેટમાં મધરાત્રે બે વાગ્યે લાગેલી આગમાં લગભગ 600 થી વધુ દુકાનો તબાહ થઈ ગઈ હતી અને મોટુ નુકશાન થયુ હતું. આગના આ બનાવમાં કોઈ જાનહાનીનાં અહેવાલો નથી. આગ શોર્ટ સર્કીટથી લાગ્યાનું બહાર આવ્યુ છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મધરાત્રે એઆર ટાવર રેડીમેડ, માર્કેટમાં આગની લપેટો જોઈ રસ્તે પસાર થતાં લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણકારી આપી હતી જેથી પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ બિલ્ડીંગના પહેલા માળે અચાનક શોર્ટ સર્કીટથી લાગી હતી જે ઉપરના માળોમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની ખબર પડતા દુકાનદારો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈદના તહેવારને લઈને વેપારીઓએ કરોડો રૂપિયાનો માલ એકઠો કર્યો હતો.

Previous Post

છત્તીસગઢના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

Next Post

અમદાવાદ- IPLમાં મેચ પહેલા તમન્ના, રશ્મિકાનો ડાન્સનો જલવો, અરજીતના ગીતોથી ગૂંજશે સ્ટેડીમ, 3.30 વાગે સ્ટેડીયમમાં એન્ટ્રી

cradmin

cradmin

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
અમદાવાદ- IPLમાં મેચ પહેલા તમન્ના, રશ્મિકાનો ડાન્સનો જલવો, અરજીતના ગીતોથી ગૂંજશે સ્ટેડીમ, 3.30 વાગે સ્ટેડીયમમાં એન્ટ્રી

અમદાવાદ- IPLમાં મેચ પહેલા તમન્ના, રશ્મિકાનો ડાન્સનો જલવો, અરજીતના ગીતોથી ગૂંજશે સ્ટેડીમ, 3.30 વાગે સ્ટેડીયમમાં એન્ટ્રી

ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ રચ્યો ઇતિહાસ, આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 100 ગોલ કર્યા

ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ રચ્યો ઇતિહાસ, આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 100 ગોલ કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.