Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છત્તીસગઢના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી

cradmin by cradmin
2023-03-31 12:48:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છત્તીસગઢમાં શિક્ષિત બેરોજગારોને પ્રતિ માસ 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરી જાણકારી આપી હતી. ભૂપેશ બઘેલે ટ્વિટમાં લખ્યું કે, 1 એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને 2500 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
છત્તીસગઢમાં હાલ કોંગ્રેસની સરકારમાં ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી છે. આ તરફ રાજ્યના શિક્ષિત બેરોજગારો માટે તેમણે એક મોટું એલાન કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, નોંધણીની સરળતા માટે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, એપ્રિલ મહિનામાં કોઈપણ દિવસે કરવામાં આવેલી અરજીઓ પર જાહેરાત મુજબ ભથ્થું 1 એપ્રિલથી જ ચૂકવવાપાત્ર થશે. આશા છે કે, આ ભથ્થું આપણા યુવાનોની આત્મનિર્ભરતાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે

Previous Post

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

Next Post

કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

cradmin

cradmin

Related News

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયારો છોડવા તૈયાર હોવાનો ટ્રમ્પનો દાવો

June 9, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
POK માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં ૧૧ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

POK માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં ૧૧ લોકોના મોત

June 9, 2026
Next Post
કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

અમદાવાદ- IPLમાં મેચ પહેલા તમન્ના, રશ્મિકાનો ડાન્સનો જલવો, અરજીતના ગીતોથી ગૂંજશે સ્ટેડીમ, 3.30 વાગે સ્ટેડીયમમાં એન્ટ્રી

અમદાવાદ- IPLમાં મેચ પહેલા તમન્ના, રશ્મિકાનો ડાન્સનો જલવો, અરજીતના ગીતોથી ગૂંજશે સ્ટેડીમ, 3.30 વાગે સ્ટેડીયમમાં એન્ટ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.