Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Google Pixel 6a પર બમ્પર ઓફર, હાલ સસ્તામાં ખરીદી શકાય છે પ્રિમિયમ ફોન, આટલું ડિસ્કાઉન્ટ

cradmin by cradmin
2023-04-01 17:02:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Google Pixel 6a Price: જો તમે સસ્તામાં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો તમને ગૂગલના 5G ફોન પર ઑફર્સ મળી રહી છે. તમે Google નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન એટલે કે Pixel 6a ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. આ ફોન ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. કંપનીએ તેને ગયા વર્ષે જુલાઈમાં ભારતમાં લોન્ચ કર્યો હતો.

જો તમે 30 હજાર રૂપિયાના બજેટમાં ફોન શોધી રહ્યા છો, તો તે ખૂબ જ પોપ્યુલર છે. જો કે કંપનીએ આ ફોનને 43,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો હતો, પરંતુ હવે તમે તેને 30,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આવો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય ફીચર્સ.

Google Pixel 6a પર શું ઑફર છે?
ગયા અઠવાડિયે Google Pixel 6a સ્માર્ટફોન 31,999 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો, પરંતુ હવે તમે તેને 28,999 રૂપિયામાં ખરીદી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ સેલ હેઠળ આના પર 3000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સ્માર્ટફોન માત્ર એક જ કોન્ફીગ્રેશનમાં આવે છે. જો કે, તમને બે કલર ઓફ્શન્સ મળશે.

સિટી બેંક ક્રેડિટ કાર્ડ, બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ અને અન્ય બેંકો પર આના પર 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Flipkart Axis Bank કાર્ડ યુઝર્સને 5 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

સ્પેશિફિકેશન શું છે?
Google Pixel 6a વિશે વાત કરીએ તો, તેમાં 6.1-ઇંચની ફુલ HD + OLED ડિસ્પ્લે છે, જે 60Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આમાં ગૂગલનું ટેન્સર ચિપસેટ જોવા મળે છે. હેન્ડસેટ 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. ઓપ્ટિક્સની વાત કરીએ તો ડિવાઇસમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

તેમાં 12.2MP મેઇન લેન્સ અને 12MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. ફ્રન્ટમાં કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસને પાવર કરવા માટે, 4410mAh બેટરી આપવામાં આવી છે, જે 18Wની ચાર્જિંગ કેપેસિટી સાથે આવે છે. સિક્યોરિટી માટે, તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તે 5 વર્ષ માટે ત્રણ મુખ્ય Android અપડેટ્સ અને સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું ચાલુ રાખશે.

Previous Post

ધોનીએ આઇપીએલ 2023ના પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયરનો કર્યો ઉપયોગ, પણ થયુ નુકસાન

Next Post

તે તો પગ બતાવવાના 10 લાખ લેશે, જ્યારે સ્મિતા પાટીલે શ્રીદેવી ને ટોન્ટ કર્યો, તો ઉઠાવ્યા હતા આ સવાલ..

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
તે તો પગ બતાવવાના 10 લાખ લેશે, જ્યારે સ્મિતા પાટીલે શ્રીદેવી ને ટોન્ટ કર્યો, તો ઉઠાવ્યા હતા આ સવાલ..

તે તો પગ બતાવવાના 10 લાખ લેશે, જ્યારે સ્મિતા પાટીલે શ્રીદેવી ને ટોન્ટ કર્યો, તો ઉઠાવ્યા હતા આ સવાલ..

રવીના ટંડનની કરિશ્મા કપૂર સાથે થઈ હતી લડાઈ, સલમાનનું નામ પણ આવ્યું હતું, આ હતું કારણ

રવીના ટંડનની કરિશ્મા કપૂર સાથે થઈ હતી લડાઈ, સલમાનનું નામ પણ આવ્યું હતું, આ હતું કારણ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.