Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

SBI યુઝર્સ માટે મોટી અપડેટ, UPI – નેટ બેન્કિંગમાં સમસ્યાથી કરોડો લોકો પરેશાન

cradmin by cradmin
2023-04-03 17:44:45
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

State Bank of India: જો તમારું એકાઉન્ટ પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં છે, તો આ સમાચાર તમારા માટે છે. સર્વર આઉટેજ વચ્ચે UPI અને નેટ બેન્કિંગ કામ ન કરવા અંગે ગ્રાહકોએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ (SBI) ને ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે ટ્વિટર પર કહ્યું છે કે, તેઓ એક દિવસ પહેલા એટલે કે રવિવારથી જ એસબીઆઈ સેવા (SBI Services) ઓનો ઉપયોગ કરી શકતા નથી. જોકે, બેંક દ્વારા સર્વર આઉટેજની પુષ્ટિ કરવામાં આવી નથી.

યુઝર્સની ફરિયાદોનો જવાબ આપવામાં આવી રહ્યો છે

એસબીઆઈના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા યુઝર્સની ફરિયાદોનો જવાબ આપવામાં આવી રહ્યો છે. બેંકના પ્રતિનિધિએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે ‘પ્રિય ગ્રાહક, અસુવિધા બદલ અમે માફી માગીએ છીએ. તમને ફરીથી પ્રયાસ કરવા વિનંતી છે અને અમને જણાવો કે શું સમસ્યા આવી રહી છે. મોટી સંખ્યામાં ટ્વિટર યુઝર્સે એસબીઆઈ (SBI) સર્વથ્સની ‘અત્યંત ધીમી’ સેવા વિશે ફરિયાદ કરી છે.

શનિવારે એક દિવસ પહેલા SBI એ ટ્વિટ કર્યું હતું કે, INB/ YONO / YONO Lite / YONO Business / UPI ની સર્વિસ 1 એપ્રિલ, 2023ના રોજ 13:30 થી 16:45 કલાક સુધી સ્થગિત ‘વાર્ષિક સમાપન ગતિવિધિઓ’ ના કારણે ઉપલબ્ધ નહીં રહે. સમાચાર લખતી વખતે જ્યારે અમે SBI નેટ બેન્કિંગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, તે કામ ન થયું. ચાલો જોઈએ ટ્વિટર યુઝર્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો-

Dear Customer, we apologise for the inconvenience. Requesting you retry and let us know if the issue persists.

— State Bank of India (@TheOfficialSBI) April 2, 2023

Bhai SBI sabse best hai… ATM chalta nahi … UPI server hamesha down…
Na chahte hue bhi har mahine saving ho rahi hai..

— Gaurav Taneja (@flyingbeast320) April 3, 2023

@TheOfficialSBI online banking of SBI is down for more than half a day and not yet resolved. Don't know what's happening. @RBI something should be done about it.

— D Pavan Kumar Reddy (@dadireddypavan) April 3, 2023

ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વખત નથી જ્યારે આ પ્રકારની સમસ્યાઓ સામે આવી હોય. અગાઉ પણ અનેક વખત આ પ્રકારની સમસ્યાનો સામનો એસબીઆઈ યુઝર્સ કરી ચૂક્યા છે. યુઝર્સે ટ્વિટર પર તેની અનેક ફરિયાદ કરતા રહે છે. યુઝર્સ એસબીઆઈની સર્વિસને લઈને હંમેશા મિમ્સ બનાવતા રહે છે. હવે જોવાનું રહ્યું કે, એસબીઆઈની સર્વિસ ફરીથી ક્યારે શરૂ થાય છે.

Previous Post

Nutrition For Women : છોકરીઓએ સ્વાસ્થ્ય, સુંદરતા માટે આ વિટામિન્સ ધરાવતો ખોરોક લેવો જોઈએ, દરેક જણ પ્રભાવિત થશે..

Next Post

Business Idea: ફક્ત 1 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડી કમાણી

cradmin

cradmin

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
Business Idea: ફક્ત 1 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડી કમાણી

Business Idea: ફક્ત 1 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડી કમાણી

રાહુલ ગંધીને કોર્ટમાં 13 એપ્રિલે હાજર રહેવાની જરુર નહીં, 10 એપ્રિલે જવાબ થશે રજૂ

રાહુલ ગંધીને કોર્ટમાં 13 એપ્રિલે હાજર રહેવાની જરુર નહીં, 10 એપ્રિલે જવાબ થશે રજૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.