Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

cradmin by cradmin
2023-04-09 15:01:28
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના મહામારી પગ પસેરો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.  છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણ લોકોનાં મોત થયા હોય એવી માહિતી મળી છે. કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2056 જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260  કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ રિકવર થયાં છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. 7 એપ્રિલે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નીપજ્યાં હતા.

કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં અમદાવાદમાં સોથી વધુ  83 કેસ નોંઘાયા છે. ગાંઘીનગરમાં 8,  સાબરકાંઠામાં 4, રાજકોટમાં 9, સુરતમાં 36, મહેસાણામાં 10, વલસાડમાં 6,  જામનગરમાં 3, ભાવનગરમાં 3, નવસારીમાં 2, આણંદમાં 2, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1 અને કચ્છમાં 6 નવા કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ મુજબ, રાજ્યમાં કુલ 2056 એક્ટિવ કેસ છે. હાલ  06 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા પર પહોંચ્યો છે. ગુજરાતમા છેલ્લા એક મહિનામાં જ કોરોનાથી 11 દર્દીના મોત થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11060 લોકોના મોત થયા છે.

Previous Post

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? તો સારી ઊંઘ માટે આ ડાયટ ટિપ્સ ફોલો કરો

Next Post

IT SECTOR: Q4 પરિણામો પહેલા IT સેક્ટરના 3 મિડકેપ સ્ટોક પર બ્રોકરેજ થયા લટ્ટુ,શું તમારા પાસે આમાંથી કોઈ સ્ટોક છે?

cradmin

cradmin

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
IT SECTOR: Q4 પરિણામો પહેલા IT સેક્ટરના 3 મિડકેપ સ્ટોક પર બ્રોકરેજ થયા લટ્ટુ,શું તમારા પાસે આમાંથી કોઈ સ્ટોક છે?

IT SECTOR: Q4 પરિણામો પહેલા IT સેક્ટરના 3 મિડકેપ સ્ટોક પર બ્રોકરેજ થયા લટ્ટુ,શું તમારા પાસે આમાંથી કોઈ સ્ટોક છે?

ભાવનગરમાં 55,390 પૈકી માત્ર 17,891 ઉમેદવારોએ જ આપી જુનિયર ક્લાર્કની પરીક્ષા, અડધાથી ઉપર ગેરહાજર

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.