Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

aaspassdaily by aaspassdaily
2023-04-14 15:00:56
in સમાચાર
Share on FacebookShare on Twitter

લખતર મામલતદાર કચેરીમાં પાણીની પળોજણ સામે આવી હતી. તેનું મુખ્ય કારણ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું હતું. ત્યારબાદ મામલતદાર કચેરીમાં પાણી પૂરું પાડી શકાયું હતું.

….લખતર સ્થાનિક તંત્રનો વહીવટ છેલ્લા થોડા સમયથી મોટાપાયે કથળ્યો છે. તેનો અહેસાસ શહેરવાસીઓ તો કરી રહ્યા છે. પરંતુ હવે મામલતદાર કચેરીને પણ સ્થાનિક પંચાયતનાં કથળેલા વહીવટનો અનુભવ થયો હતો. મળતી માહિતી અનુસાર લખતર સ્થાનિક તંત્ર દ્વારા પાણી આપવામાં આવે છે. તે શહેરનાં અનેક વિસ્તારોમાં અનિયમિત અને અપૂરતું મળતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે હવે હદ તો ત્યારે થઇ કે લખતર મામલતદાર કચેરીમાં પણ પાણીની લાઈનમાં પૂરતું પાણી નથી આવતું. જેના કારણે લખતર મામલતદાર કચેરીનો સંપ ખાલી થઇ જતા કચેરી દ્વારા પાણીનું ટેન્કર મંગાવી તે ભરવાનો વારો આવ્યો હતો. જેથી હવે સ્થાનિક તંત્રનાં કથળેલા વહીવટથી લોકો ત્રાસી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. નોંધનીય છે કે સબ રજિસ્ટ્રાર વિભાગ લખતર મામલતદાર કચેરીમાં બેસે છે. અને હાલમાં ત્યાં ભીડ વધારે હોય છે તેવા સમયે જ પંચાયતનાં આવા વહીવટને કારણે તાત્કાલિક પાણીનું ટેન્કર બોલાવવું પડ્યું હતું. તેથી સ્થાનિક તંત્રનાં આવા કથળેલા વહીવટ ઉપર કોઈ ઉચ્ચ અધિકારી પગલાં તેવી માંગ ઉઠી છે.
Previous Post

Dark Circles On Neck: ગરદન પરના ડાર્ક સર્કલને અવગણશો નહીં, આ રોગ શરૂ થઈ શકે છે

Next Post

અમદાવાદ- નિયમ પ્રમાણે જાહેર સ્‍થળોએ C.C.T.V કેમેરા કાર્યરત ના કરાતા દંડ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

અમદાવાદ- નિયમ પ્રમાણે જાહેર સ્‍થળોએ C.C.T.V કેમેરા કાર્યરત ના કરાતા દંડ

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

એનિમલ કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની મુલાકાત લેતાં કલેકટરશ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.