Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગર શહેરના લીંબડીનો ઉતારો અને મોરબીનો ઉતારો શેરીમાં વિધર્મીને મકાન અને દુકાન અપાયાને લઇને રહીશો દ્વારા રજૂઆત કરાઈ

aaspassdaily by aaspassdaily
2023-04-14 15:18:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર શહેરના લીંબડીનો ઉતારો અને મોરબીનો ઉતારો શેરીમાં વિધર્મીને મકાન અને દુકાન અપાયાને લઇને રજૂઆત કરવા રહીશો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં લેખિત રજૂઆત સાથે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરી હતી.

….સુરેન્દ્રનગર શહેરના મોરબીના અને લીંબડીના ઉતારાની શેરીમાં વિધર્મીને મકાન દુકાન આપવાને લઇ રહીશો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં આગેવાન નિલેશભાઇ શેઠ સહિત રહિશોએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યાં મુજબ શહેરના લીંબડીનો ઉતારો શેરી નં.1 અને 2 તથા મોરબીનો ઉતારો શેરી નં.1 અને 2 તથા એરીયામાં તમામ હિન્દુ ધર્મના લોકોના રહેણાંક મકાન આવેલા છે. જે વર્ષોથી અહીં રહીએ છીએ, ત્યારે અમારા વિસ્તારમાં વિધર્મીઓએ દુકાન અને મકાન ખરીદ્યા છે. આ વિસ્તારમાં સંપુર્ણપણે હિન્દુ લોકો રહે છે. જો અહીં અન્ય ધર્મના લોકો આવે તો તેમની રહેણીકહેણી અને ખાનપાન અલગ હોય છે. અહીં મોટાભાગે શાકાહારી લોકો વસે છે. આથી જો વિધર્મીઓ જો મકાન દુકાન ખરીદે તો આ વિસ્તારની શાંતિ જોખમાઇ શકે તેવો ભય છે. આથી વિસ્તારમા અશાંતધારો લાગુ કરવા માંગ કરવામાં આવી હતી.
Previous Post

બાબરા અને આજુબાજુ વિસ્તારમાં તેમજ ભેંસોની સોરી કરનાર પોલીસ સ્ટેશનની કાર્યવાહી કરી

Next Post

મુળી તાલુકાના દાણાવાળા ગામે અને દિગસર ગામ ખાતે 1200 જેટલા ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવામાં દેકારો શરૂ થયો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

મુળી તાલુકાના દાણાવાળા ગામે અને દિગસર ગામ ખાતે 1200 જેટલા ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવામાં દેકારો શરૂ થયો

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

ઉના: અચાનક ગેસનો બાટલો ફાટતાં મકાનના નળિયા-પતરા ઉડ્યા, બે દાઝયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.