Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર સહિત કેટલાક જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી

ગુરુવાર અને શુક્રવાર વરસાદ પડી શકે, તે પૂર્વે ભારે ગરમીની શક્યતા

aaspassdaily by aaspassdaily
2023-04-24 12:56:11
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ વાતાવરણમાં થઈ રહેલા ફેરફારોના કારણે કમોસમી માવઠા થઈ રહ્યા છે જેના કારણે હજુ સુધી આંકરો ઉનાળો શરૂ થયો હોય તેવું લાગતું નથી. ત્યારે વધુ એક વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કોમસમી માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી છે જોકે તે પૂર્વે બે ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં હીટવેવ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
આ વખતે ઉનાળામાં વારંવાર થઈ રહેલા કમોસમી માવઠાના કારણે ખેતી પાકને ભારે નુકસાની થવા પામ્યૂ છે ત્યારે આગામી તારીખ 27 અને 28 એપ્રિલ ગુરુ અને શુક્રવારે બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પલટાયેલા વાતાવરણના કારણે પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે આ પૂર્વે બુધવાર સુધી રાજ્યભરમાં હીટવેવ રહેશે અને આકરી ગરમી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. પલટાયેલા વાતાવરણ વચ્ચે ગુરુવારે ભાવનગર ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, બોટાદ સુરેન્દ્રનગર, સહિતના જિલ્લાઓમાં જ્યારે શુક્રવારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી માવઠા પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

Previous Post

રામલલાનો 155 દેશની નદીઓના જળથી જળાભિષેક

Next Post

ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં 17 સ્થળોએ NIAના દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં 17 સ્થળોએ NIAના દરોડા

ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં 17 સ્થળોએ NIAના દરોડા

ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.