Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં 17 સ્થળોએ NIAના દરોડા

પ્રતિબંધિત PFI વિરૂદ્ધ NIAની કાર્યવાહી: તપાસ એજન્સીઓનેપૂરતા પુરાવા મળ્યા છે- ગૃહ મંત્રાલય

aaspassdaily by aaspassdaily
2023-04-25 10:01:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કાર્યવાહી યથાવત છે. NIAએ દેશભરમાં PFIના ઠેકાણાઓ પર ફરી દરોડા પાડ્યા છે. દેશભરમાં કુલ 17 જગ્યાઓ પર NIAના અધિકારીઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં સર્ચ ચલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, PFI અને તેની આનુષંગિક સંસ્થાઓ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક અને સીરિયા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત છે. એટલું જ નહીં આ સંગઠન દેશમાં એક ખાસ સમુદાયમાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપી રહ્યું છે. ઉપરાંત PFI અને તેના કેડર વારંવાર દેશમાં હિંસક અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તપાસમાં PFI પર આરોપોના પુરાવા મળ્યા છે. 22 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે NIA, ED અને રાજ્ય પોલીસે PFI પર દરોડા પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડામાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજા રાઉન્ડના દરોડામાં PFI સાથે જોડાયેલા 247 લોકોની ધરપકડ કરીને અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પછી તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગ કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

Previous Post

ભાવનગર સહિત કેટલાક જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી

Next Post

ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

aaspassdaily

aaspassdaily

Related News

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે  લગભગ 1,000 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે લગભગ 1,000 લોકોનાં મોત

June 29, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
Next Post
ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

ભારતનું અર્થતત્રં મુશ્કેલીમાં મુકાઈ શકે: નિર્મલા

ટીપ્સ પર રોકાણ કરતા નહી, નિયમન કરવા કે નિયંત્રણ મુકવાની સરકારની કોઈ યોજના નથી. : સિતારામન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.