Monday, June 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

પાણીગેટ પોલીસે મહારાષ્ટ્રમાંથી શખ્સને ઝડપી લીધો

dharmendravaghela by dharmendravaghela
2026-06-29 11:25:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પાણીગેટ પોલીસે 6 વર્ષ અગાઉ નોંધાયેલા 1.03 કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી

અનિલ રાજદયાલ રાયને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. નવાપુરાના સ્ટીલ વેપારી રમેશભાઈ બોકડીયા

પાસેથી 2018માં અનિલે 1.24 કરોડનો માલ લીધો હતો, જેના 1.03 કરોડ ચૂકવવાના બાકી હતા.

એલ.સી.બી. ઝોન-3 ટીમે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.છ વર્ષ અગાઉ પાણીગેટ

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
નવાપુરા આર.વી.દેસાઇ રોડ પર જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઇ સોહનરાજ બોકડીયા સ્ટીલનો

વેપાર કરે છે.જાન્યુઆરી ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૮ દરમિયાન આરોપી અનિલ રાજદયાલ રાય

(રહે.એમ.આઇ.ડી. વાલુજ, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા ૧.૨૪ કરોડનો માલ લેવામાં આવ્યો હતો.તે પૈકી

૧.૦૩ કરોડ રૃપિયા હજી ચૂકવવાના બાકી છે. ડિસેમ્બર – ૨૦૨૦ માં નોંધાયેલા આ ગુનામાં નાસતા

ફરતા આરોપી અનિલને એલ.સી.બી. ઝોન – ૩ ની ટીમે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે.

Tags: arrestchitargujaratMaharashtra
Previous Post

ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક

Next Post

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક
આંતરરાષ્ટ્રીય

ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક

June 29, 2026
મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન
તાજા સમાચાર

મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન

June 29, 2026
Next Post
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.