Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટિ્વટરે ‘બ્લૂ ટિક’ કરી પરત

ક્રિકેટર્સ સચિન તેંદુલકર અને વિરાટ કોહલીને ટિ્વટર હેન્ડલ પરથી ગુમ થયેલી બ્લૂ ટિક પરત આવી ગઈ

aaspassdaily by aaspassdaily
2023-04-25 10:11:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

છેલ્લા કેટલાક સમયથી એલન મસ્ક અને ટિ્વટરની ‘બ્લૂ ટિક’ વિવાદમાં છે ત્યારે ફરી એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં લાખો ફોલોઅર્સ ધરાવતા હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટી ટિ્વટર એકાઉન્ટ્સને ‘બ્લૂ ટિક’ પરત કરવામાં આવી છે. તાજેતરમાં જ ટિ્વટરે સબસ્ક્રિપ્શન નહીં ચૂકવનારા યુઝર્સની ‘બ્લૂ ટિક’ હટાવી દીધી હતી.
ભારતની ઘણી જાણીતી હસ્તીઓ માટે આ નિર્ણય મહત્વનો છે. કારણ કે ‘બ્લૂ ટિક’ માટે સબસ્ક્રિપ્શન નહીં ચૂકવનારા શાહરૂખ ખાન, સલમાન ખાન, રાહુલ ગાંધીના ટિ્વટર એકાઉન્ટમાંથી ચાલુ સપ્તાહે બ્લૂ ટિક હટી ગઈ હતી. જો કે, ટિ્વટરે જાણીતી હસ્તીઓના એકાઉન્ટમાં ‘બ્લૂ ટિક’ આપવાનું શરૂ કર્યું છે. ક્રિકેટર્સ સચિન તેંદુલકર અને વિરાટ કોહલીને ટિ્વટર હેન્ડલ પરથી ગુમ થયેલી બ્લૂ ટિક પરત આવી ગઈ છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી કે આ યુઝર્સે સબસ્ક્રિપ્શન ફી ચૂકવી છે કે નહીં. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને પણ બ્લૂ ટિક પરત મળી છે. તેમણે કોઇ સબસ્ક્રિપ્શન નહીં ચૂકવ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી. નોબેલ વિજેતા મલાલા યુસફઝઇએ પણ ટિ્વટર પર બ્લૂ ટિક પરત મળતા આશ્ચર્ય અને ખુશી વ્યક્ત કર્યા હતા. તેમણે ટિ્વટ કર્યું હતું કે, “મને ખબર નથી શું થયું છે પણ મારી બ્લૂ ટિક પરત મળતા હું ખુશ છું. હવે બધાંને જાણ થશે કે હું હજુ પણ મલાલા છું.”
ટિ્વટરે બ્લૂ ટિક પરત કરવા અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. કંપનીએ મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટ્સની બ્લૂ ટિક પરત કરવાનું ચાલુ કર્યું છે એવું મનાય છે. રસપ્રદ વાત તો એ છે કે અત્યારે દુનિયમાં નથી એવા માઇકલ જેક્સન, ચેડવિક બોસમેન અને કોબ બ્રાયન્ટ જેવા ગ્લોબલ સેલિબ્રિટીઝના એકાઉન્ટને પણ બ્લૂ ટિક પરત મળી છે. ઉલ્લેખનીય છે કે, ટિ્વટરે ચાલુ સપ્તાહે જ સબસ્ક્રિપ્શન નહીં ભરનારની બ્લૂ ટિક હટાવી હતી.

Previous Post

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો : 2 બ્લાસ્ટમાં 12ના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત

Next Post

ગેમઝોનમાં ગેમ રમવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
હત્યા કરી માથું વાઢી દોસ્તને દેખાડવા સ્ટીલના ડબ્બામાં મૂક્યું

ગેમઝોનમાં ગેમ રમવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો

કેરળના પરંપરાગત પોશાકમાં વડાપ્રધાન મોદી

કેરળના પરંપરાગત પોશાકમાં વડાપ્રધાન મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.