• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળના પરંપરાગત પોશાકમાં વડાપ્રધાન મોદી

રોડ શો કર્યો : પગપાળા ઝીલ્યુંમ અભિવાદન

aaspassdaily by aaspassdaily
2023-04-25 11:56:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

સોમવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે પહોંચ્યાં હતા.આ બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી કેરળમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વધુમાં ખ્રિસ્તીા સમુદાયના પાદરીઓ સાથે બેઠકમાં પણ જોડાશે. આ દરમિયાન તેઓ કોચીમાં આવેલ INS ગરૂડ નેવલ એર સ્ટેાશન પર ઉતાર્યા હતા. કોચીમાં પરંપરાગત પોશાકમાં મોદીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પગપાળા સ્વાાગત માટે ઉભેલા મોટી સંખ્યાપમાં લોકોનું અભિવાદન જીલ્યું હતું.
પીએમએ માર્ગની સાઈડમાં ઉભેલા લોકો સાથે હાથ ઊંચા કરી અભિવાદન કરતાની સાથે જ પુષ્પાવર્ષા થઈ હતી. મહત્વલનું છે કે વડાપ્રધાનની મુલાકાત માટે શહેરમાં ૨,૦૬૦ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્તગ ગોઠવાયો છે. આ દરમિયાન કોચીમાં યુવમ કોન્લેી મ વને મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે જયારે કોઈ મિશન વાઈબ્રન્ટર બને છે ત્યારે તેની પાછળ વાઈબ્રન્ટ યુવાનોની ઉર્જા હોય છે આ અવસરે કાર્યક્રમના આયોજને બિરદાવતા પીએમએ કહ્યું હતું કે યુવમ દ્વારા કેરળના યુવાનોનો સંકલ્પુ અને આયોજન અદભુત છે તે બદલ હું સૌનો આભાર માનું છું. એક પ્રસંગને ટાંકીને વડાપ્રધાનએ કહ્યું હતું કે હુ તાજેતરમા કેરળના એક ૯૯ વર્ષના વ્યછક્તિય પ્રખ્યાપત ગાંધીવાદી વી.પી. અપ્પુ કુટ્ટા પોડુવાલને મળ્યોવ હતો. જેઓને પદ્મ પુરસ્કા રથી નવાજવામાં આવ્યાક હતા. તેઓએ કહ્યું કે કેરળના દરેક વ્યમક્તિપ પ્રતિભાશાળી છે. જેમની પાસેથી શીખવા મળે છે.
આદિ શંકરાચાર્યને યાદ કરતા કહ્યું કે આદિ શંકરાચાર્યને યાદ કરતા કહ્યું કે જયારે ભારતની પરંપરાઓ અને જ્ઞાનને પુનર્જીવિત કરવાની આવશ્યતકતા હતી ત્યાચરે આદિ શંકરાચાર્ય કેરળમાંથી આગળ આવ્યાી હતા.વધુમાં જયારે વિકૃતિ સામે સમાજને જાગૃત કરવાની જરૂર હતી ત્યાારે નારાયણ ગુરૂ જેવા સમાજ સુધારકોની આગેવાની મળી જે પણ કેરળ ના જ હતા. યુવા શક્તિહ જ દેશની વિકાસ યાત્રાનું સાચું બળ છે અને આપણી પાસે યુવા શક્તિળનો વિશાળ ભંડાર છે અને તે આખી દુનિયાને બદલી શકવાની તાકાત ધરાવે છે.

Previous Post

ગેમઝોનમાં ગેમ રમવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો

Next Post

પાકિસ્તાની-કેનેડિયન લેખક તારેક ફતાહનું અવસાન

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
પાકિસ્તાની-કેનેડિયન લેખક તારેક ફતાહનું અવસાન

પાકિસ્તાની-કેનેડિયન લેખક તારેક ફતાહનું અવસાન

WTC માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ

WTC માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In